બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. પ્રો કબડ્ડી 2021
Written By
Last Modified: બુધવાર, 15 ડિસેમ્બર 2021 (13:38 IST)

Pro Kabaddi League 2021-22 નો શેડ્યુલ અને ટાઈમ ટેબલ

pro kabaddi league
Pro Kabaddi League, PKL ના 8મા (2021-22) સીજનનો શેડ્યુલ આ પ્રકારનો છે 
 
22 ડિસેમ્બર 2021: બેંગલુરુ બુલ્સ વિ  યુ મુમ્બા (PM 7:30), તેલુગુ ટાઇટન્સ વિ તમિલ થલાઇવાસ (PM 8:30) અને બંગાળ વોરિયર્સ વિ UP યોદ્ધા (PM 9:30).
 
23 ડિસેમ્બર 2021: ગુજરાત જાયન્ટ્સ વિ જયપુર પિંક પેન્થર્સ (PM 7:30), દબંગ દિલ્હી વિ પુનેરી પલ્ટન (PM 8:30) અને હરિયાણા સ્ટીલર્સ વિ. પટના પાઇરેટ્સ (PM 9:30).
 
24 ડિસેમ્બર 2021: યુ મુમ્બા વિ દબંગ દિલ્હી (PM 7:30), તમિલ થલાઈવાસ વિ બેંગલુરુ બુલ્સ (PM 8:30) અને બંગાળ વોરિયર્સ વિ ગુજરાત જાયન્ટ્સ (PM 9:30).
 
25 ડિસેમ્બર, 2021: પટના પાઇરેટ્સ વિ UP યોદ્ધા (PM 7:30), પુનેરી પલટન વિ. તેલુગુ ટાઇટન્સ (PM 8:30) અને જયપુર પિંક પેન્થર્સ વિરુદ્ધ હરિયાણા સ્ટીલર્સ (PM 9:30).