વસ્તી ગણતરીવાળા એક કર્મચારીએ પૂછ્યુ - આ બાળકની ઉંમર ?
હજુ એક મહિનાનો છે.
આના કરતાં નાનુ કોણ છે ?
એ વાતની જાણ તો એના પપ્પાને હશે, હમણા તો ઓફિસે ગયા છે સાંજે આવશે ત્યારે પૂછી લેજો.
જોની સાહેબનુ કાર એક્સીડંટ થઈ ગયુ તેમનુ માથુ ડેશ બોર્ડ સાથે અથડાઈ ગયુ અને તે બેહોશ થઈ ગયા. હોશ આવતા તેણે પૂછ્યુ - હું ક્યા છુ ?
રૂમ નંબર બાવીસમાં
હોસ્પિટલના કે જેલના ?
સુપરમાર્કેટમાં કે બાળક પોતાની મમ્મીથી છુટુ પડી ગયુ. તે ગળુ ફાડીને બરાડવા લાગ્યો - પુષ્પા... પુષ્પા...
છેવટે માઁ એ તેનો અવાજ સાંભળી લીધો અને તે દોડતી આવીને તેને ભેટી પડી અને પ્રેમથી બોલી - બેટા આમ મમ્મીનુ નામ લઈને ન બોલાવાય. મમ્મી કહેવાનુ.
એક છોકરાએ પોતાના પિતાજીને પૂછ્યુ - પિતાજી, કેટલાંક સ્ટાર્સ મંદિરમાં પણ ગોગલ્સ પહેરીને કેમ આવે છે ?
પિતાજીએ જવાબ આપ્યો - તેમને બીક લાગે છે કે ભગવાન પણ ક્યાંક તેમને ઓળખીને ઓટોગ્રાફ ન માંગી લે.
સ્ટુડિયોમાં હીરો ફ્રી ટાઈમમાં એક હીરોઈન સાથે મેકઅપ રૂમમાં વાર્તાલાપ કરી રહ્યો હતો. એટલામાં હીરોનો પર્સનલ સેક્રેટરી દોડતો દોડતો આવ્યો અને દરવાજો ખટખટાવતા બોલ્યો
એક દિવસ મુખ્યમંત્રી તેમના વિસ્તારની મુલાકાતે ગયા હતા. ત્યાં પૂર આવ્યુ હતુ. બધા લોકો ડૂબી રહ્યા હતા. કેટલાક લોકો હાથ ઉપર કરીને બચાવવાની વિનંતી કરી રહ્યા હતા. મંત્રીના પુત્રએ પૂછ્યુ - પિતાજી, આ લોકો શુ કરી રહ્યા છે ?
યાર, હું લગ્ન તેથી નથી કરી રહ્યો કે મને સ્ત્રીઓથી બીક લાગે છે - પહેલો મિત્ર બોલ્યો.
બીજાએ સલાહ આપી - મારુ કહેવુ માન, તુ લગ્ન જરૂર કરી લો. પછી તને એક જ સ્ત્રીથી બીક લાગશે.
એક સ્ત્રી(બીજીને)- જ્યારે તમારુ બાળક રડે છે ત્યારે શુ તમે તેને લોરી ગાઈને સૂવડાવો છો ?
બીજી - બહેન, શુ કહુ ? જ્યારે પણ હું લોરી ગાઈને સૂવડાવવાની કોશિશ કરુ છુ ત્યારે પડોશીઓ કહે છે કે રહેવા દો, એનુ રડવુ વધુ સારુ લાગે છે.
બાળક પિતાજી સાથે ફરીને પાછો આવ્યો અને પોતાની મમ્મીને બોલ્યો - મમ્મી. પિતાજીને છોકરીઓની તરફ જોવુ ગમતુ નથી. જ્યારે પણ કોઈ છોકરી રસ્તા પર મળતી હતી તો પિતાજી એક આંખ બંધ કરી દેતા હતા.
રેલવે સ્ટેશન પર એક સવાલનો એકસરખો જવાબ બધી બારીઓ પર મેળવ્યા પછી એક બાળકે ખાતરી કરવા એક વાર ફરી એક વધુ બારીએ જઈને પૂછ્યુ - બોમ્બેનુ ભાડુ કેટલુ છે ?
એ જ જવાબ મળ્યો - એક સો પંચોતેર રૂપિયા પચાર પૈસા.