''ક્યારેક કંઈક એવું ઘટી જાય છે જેનાથી મનને સારૂ લાગે છે. સારા માણસો દુનિયાને સારી બનાવે છે. ''
વાત 20 જાન્યુઆરીની છે. દરરોજની જેમ અમે શાળામાં ઘંટ વાગ્યા પછી શાળના પ્રાંગણમાં ગપ્પા મારી રહ્યા હતાં. ત્યાંજ અચાનક એક ઘટાદાર વૃક્ષ નીચે ભીડ એકઠી થઈ ગઈ. ...
રાજ હબ્બુરાય રાજદરબારમાં પહોંચ્યા. પહોંચતા જ પોતાના મંત્રી ગબ્બુરાયને બોલ્યા - સાંભળી લો ગબ્બુરાય, ગઈકાલે રાત્રે મને ઉંધ ન આવી. કેમ મહારાજ, કેમ ઉંધ ન આવી ? ગબ્બૂરાયે હાથ જોડીને પૂછ્યુ રાતભર એ જ વિચારતો રહ્યો કે જેવો હુ જમીન પર પગ મુકુ છુ કે મારા ...
એક મોહલ્લામાં સાથે સાથે રહેનારા ગાય અને કૂતરામાં અભિન્ન મિત્રતા હતી.
કોઈ પણ પ્રકારની નાની-મોટી વાત હોય તો તેઓ પરસ્પર એકબીજાને અવશ્ય જણાવે છે. એક દિવસ ગાય સવારે સવારે બીજા પોળમાં ફરીને આવી અને આવતા જ તેણે પોતાના મિત્ર કૂતરાને ભ્રમણ દરમિયાન થયેલ ...
પ્રફુલ્લભાઈ દેસાઈ નામનો એક યુવક હતો. તે ફોજમાં જવા માંગતો હતો. પરીક્ષા આપ્યા પછી પણ કોઈ કારણોસર તે દરેક વખતે ભરતીમાંથી બહાર થઈ જતો હતો. તેને લાગતુ હતુ કે તેનું ભાગ્ય તેનો સાથ નથી આપી રહ્યો. તે ઘણો જ પરેશાન થઈ ગયો અને તેને કશુ સુઝતુ નહોતુ. પ્રફુલ્લનો ...
એક સમયની વાત છે સાત બહેનો હતી. છ બહેનો પૂજા-પાઠ કરતી હતી, પરંતુ સાતમી બહેન નહોતી કરતી. એક વાર ગણેશજીએ વિચાર્યુ આ સાત બહેનોની પરીક્ષા કરુ છુ. તેઓ સાધુના રૂપમાં આવ્યા અને દરવાજો ખટખટાવ્યો. એક બહેને દરવાજો ખોલીને સાધુનુ સ્વાગત કર્યુ અને તેમને બેસાડીને ...
એક દિવસ અકબર રાજાને વિચાર આવ્યો કે, બિરબલ તો ચતુર અને હાજર જવાબી છે, પરંતુ બિરબલનાં બાળકો કેવા હોંશિયાર હશે? આ પ્રશ્નનું નિરાકરણ કરવા અકબર રાજાએ વિચાર્યું.
તેની ઉમંર મુશ્કેલીથી પાંચ વર્ષથી વધુ નહી હોય. તેને એવુ લાગતુ હતુ કે બધા તેનાથી કંટાળી ગયા છે. આ પહેલા તે જ્યારે પણ મસ્તી કરતો ત્યારે ઘરના બધા સભ્યો હંસી પડતા અને ઉપરથી વ્હાલ કરતા કે જાણે કે પોતે આવી મસ્તી કરીને સૌને ખુશ કરી નાખ્યા હોય. તે પણ ખુશ થઈ ...
ઝેબ્રાના શરીર પર પહેલાથી જ કાળી પટ્ટીયો નહોતી. એ એકદમ સફેદ રંગનો હતો. દેખાવમાં ભલે ઘોડાથી નાનો લાગતો હોય પણ સફેદીમાં તો તે ઘોડાને પણ ફિક્કો પાડતો હતો. એક ઝેબ્રાની ભૂલને કારણે બધા ઝેબ્રાના શરીર પર કાળી પટ્ટીયો આવી ગઈ. આવો જાણીએ કેમ આમ બન્યુ -
મહેસાણામાં બાળકો દ્વારા અનેરી બાળ પારાયણ બોચસણવાસી શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં મહેસાણા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં બાળકો દ્વારા બાળ પરાયણના અદ્દભૂત કાર્યક્રમો યોજાયા
મારી પહેલી ફિલ્મ 'દિલ ચાહતા હૈ'થી જ્યારે હું શરૂઆત કરી ત્યારે મારી આ ફિલ્મને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મએ મને ઘણા એવોર્ડ અપાવ્યા. ફિલ્મ ખાસ કરીને યુવાનો ને ખૂબ જ ગમે. ફિલ્મ તો 'લક્ષ્ય' પણ સારી બની હતી.
શાળાએથી પરત આવતા જ બાળકે માતાને કહ્યુ - 'માઁ, હવે આપણે શાળાની ફી અને યૂનિફોર્મને ટાળી શકતા નથી, આજે મને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.
'બેટા, તેમને કહેવુ હતુ ને થોડા દિવસનો સમય આપે-માઁ એ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યુ.
અમારા વિસ્તારમાં ચમચમ ચાચા રહેતા હતા. નામ ખબર નહી બહુ લાંબુ હતુ પણ અમે તો તેમને ચમચમ ચાચા જ કહેતા હતા. મોઢામાં પાનની લાલીમાં કાયમ રહેતી અને ઝભ્ભો તો પોતે જ ધોઈને, ઈસ્ત્રી કરીને પહેરતા હતા. આ બધી તેમની ઓળખાણ હતી. ચાચાની શાન જુદી જ હતી.
થોડા વર્ષો પહેલાની વાત છે. મહારાષ્ટ્રના ડહાણુ ગામમાં એક છોક રી રહેતી હતી. એનુ નામ હતુ જાન્હવી કેળકર. ગુજરાત સીમાથી થોડી આ બાજુ સમુદ્ર કિનારેનુ આ કોઈ ખાસ ગામ નહોતુ. તેથી ગામમાં કોઈ ચમક-દમકવાળા અંગ્રેજી મીડિયમ શાળા પણ નહોતી. સીધી-સાદી જાન્હવી મરાઠી
પ્યારે પહેલવાનની દૂધની મોટી દુકાન હતી. સવારે દૂધ વેચતો. પછી બપોરે ખાટલો પાથરીને ત્યાંજ મોડા સુધી સૂઈ રહેતો. સાંજે દંડ લગાવતો અને પછી કુશ્તી કરતો. પહેલવાનના મોટા, મજબૂત શરીરમાં દેશ પ્રત્યે કોમળ ભાવના હતી. તેને પોતાના દેશ પ્રત્યે ખૂબ પ્રેમ હતો.
વીજળી ચમકે અને તેની સાથે જ વાદળોની ગર્જના પણ સંભળાય તો સમજો કે આકાશમાં નાનુ ઘેંટુ ક્રોધે ભરાયુ છે અને માઁ ઘેંટુ તેને સમજાવી રહ્યુ છે. ગર્જના અને વીજળી આ માતા-પુત્રનો સંવાદ છે. આ બંને પહેલા ધરતી પર રહેતા હતા, હવે આકાશમાં રહે છે
ક્લાસમાં નાનકડા ભૂલકાંઓનો પહેલો દિવસ હતો. બાળકો મસ્તી કરી રહ્યા હતા. શિક્ષિકાએ ક્લાસમાં આવીને સૌ પ્રથમ બાળકોને ચૂપ કર્યા. 'આજે તમારો શાળામાં પહેલો દિવસ છે. આપણે અભ્યાસ ચાલુ કરતા પહેલા હું તમારા બધા સાથે પરિચય કરવા માંગુ છુ.
આ ત્યારની વાત છે જ્યારે દુનિયા બની જ નહોતી. બધી જગ્યાએ જંગલ જ જંગલ હતુ. બધા પ્રકારના જાનવરો અને પક્ષીઓ દુનિયાને સુંદર બનાવવા ઘણુ કામ કરતા હતા. આ દિવસો દરમિયાન એક રણમાં થોડાક જાનવરો રહેતા હતા. જ્યાં એક ઊંટ પણ રહેતુ હતુ. ઊંટ કામચોરી કરતો અને દિવસભર ...