રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By

Happy Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીના અવસર પર શેયર કરો સુંદર Photos, Quotes, Shayari પ્રેમ ભર્યા સંદેશ

ganesh
Happy Ganesh Chaturthi 2021 : ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર 10 સપ્ટેમ્બર 2021, શુક્રવારે છે. આ પાવન દિવસે પ્રથમ પૂજનીય દેવ ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશની કૃપાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પુરી થઈ જાય છે. ગણેશ ચતુર્થીના દિવસ થી 10 દિવસના ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે. આ પાવન દિવસે તમે તમારા મિત્રો, સંબંધીઓને સુંદર  Photos, Quotes, Shayari, પ્રેમ ભર્યા સંદેશ દ્વારા ગણેશ ચતુર્થીની શુભેચ્છા આપો. 
 
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ...
નિર્વિધ્નં કુરૂમે દેવ સર્વ કાર્યેષૂ સર્વદા...
 
ગણેશ ચતુર્થીની શુભકામના 

ganesh wish
 
હેપી ગણેશ ચતુર્થી 
ગણેશજીનુ રૂપ અનોખુ છે 
ચેહરો પણ કેટલો ભોળો છે 
જેના પર પણ આવે છે મુસીબત 
તેને ગણેશજીએ જ સાચવ્યા છે 

 
ભગવાન ગણેશજીની કૃપા 
કાયમ રહે તમારા પર 
દરેક કાર્યમાં સફળતા મળે 
ક્યારેય ન આવે દુખ તમારા પર 
 
હેપી ગણેશ ચતુર્થી 
ૐ ગં ગણપતયે નમ: 
નવા કાર્યની શરૂઆત સારી થાય 
ગણેશજીનો મનમાં વાસ રહે 
આ ગણેશ ચતુર્થી પર તમે પરિવારની સાથે રહો 
 
ભક્તિ ગણપતિ, શક્તિ ગણપતિ
સિદ્ધિ ગણપતિ, લક્ષ્મી ગણપતિ 
મહા ગણપતિ, દેવોમાં શ્રેષ્ઠ મારા ગણપતિ
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના 
 
ગણપતિ બાપ્પા મોરયા
રિદ્ધિ-સિદ્ધિના તમે દાતા
દીન દુખીયોના ભાગ્ય વિધાતા 
જય ગણપતિ દેવા 
ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ.
 
 
 
ગણેશ ચતુર્થીના આ અવસર પર હુ 
કામના કરુ છુ કે 
ભગવાન ગણપતિ તમારા ઘરમાં 
સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે.
ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ.
 
 
 
ભગવાન ગણેશ તમને શક્તિ પ્રદાન કરે,
દરેક દુ:ખોનો નાશ કરો અને
તમારા જીવનમાં ખુશીઓ વધારે.
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ.
 
દિલથી જે માંગશો તે મળશે 
આ ગણેશજીનો દરબાર છે 
દેવોના દેવ વક્રતુંડ મહાકાય ને 
દરેક ભક્ત પ્રત્યે પ્રેમ છે 
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા...