Papaya Side Effects: પપૈયુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. પણ એવી અનેક બીમારીઓ છે જેમા પપૈયાનુ સેવન નુકશાન પહોચાડી શકે છે. આવો જાણીએ પપૈયાનુ સેવન કોની માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
Skin Care Tips: તહેવારોની સિઝનમાં જે રીતે આપણે આપણા શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ છીએ તે જ રીતે આપણી ત્વચાની પણ કાળજી લેવી જરૂરી છે. ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે તમારે એક્સપર્ટ દ્વારા આપવામાં આવેલી કેટલીક ટિપ્સ ફોલો કરવી જોઈએ. તેનાથી ત્વચા સ્વસ્થ ...
ડેંગુનો તાવ ત્યારે જીવલેણ થઈ જાય છે જ્યારે દર્દીની પ્લેટલેટ્સ ઝડપથી ઓછી થઈ જાય છે. આવામાં પ્લેટલેટ્સ વધારવા માટે સાંભળેલી વાતો પર વિશ્વાસ કરી લોકો અનેક પ્રકારના ઉપાયો અજમાવે છે. પણ શુ આ ઉપાય ફાયદો કરે છે આવો જાણીએ શુ કહે છે વિશેષજ્ઞ.
તમારી એક મુસ્કુરાહટ ન માત્ર તમારા દુખોને દૂર કરે છે પણ સામે ઉભેલા માણસને પણ સ્માઈલ કરવાનો અવસર આપે છે. જ્યારે ગુસ્સો તમારા મૂડની સાથે આરોગ્ય ને પણ ખરાબ કરે છે. આજે વર્લ્ડ સ્માઈળ ડે પર પોતાના મિત્રો અને પરિવારવાળાને મોકલો કેટલાક સ્પેશલ વ્હાટસએપ મેસેજ ...
Is Rice Gluten Free: કેટલાક લોકોને ગ્લુટેનથી એલર્જી હોય છે. આવા લોકોને ગ્લુટેનવાળી વસ્તુઓ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. ગ્લુટેન ફ્રી ફૂડ સ્વાસ્થ્ય માટે વધુ સારું માનવામાં આવે છે. ચાલો જાણીએ કે ભાતમાં ગ્લુટેન છે કે નહીં?
How to remove stains from clear plastic- પ્લાસ્ટિકની વસ્તુઓ જેટલી સુંદર અને હલકી દેખાય છે એટલી જ સુંદર હોય છે. તેમના પરના ડાઘા સાફ કરવા પણ એટલા જ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, જીદ્દી ડાઘા પ્લાસ્ટિકની વસ્તુઓની સુંદરતા બગાડે છે.
જો તમે પણ નવરાત્રિનુ વ્રત કરી રહ્યા છો અને આ વખતે નવરાત્રિ પર કંઈક ખાસ બનાવવા માંગો છો તો તમારે આજે નવરાત્રિના પહેલા દિવસે આ શિંગોડાના લોટની બરફી જરૂર ટ્રાય કરવી જોઈએ
મોરૈયાના પુલાવ-
મોરૈયાને પાણીમાં સાફ ન થાય ત્યાં સુધી ધોઈ લો.
એક કડાઈમાં ઘી ગરમ કરો, તેમાં જીરું નાખો અને તેને તતડવા દો. આ પછી તેમાં લીલા મરચા નાખીને સોનેરી થાય ત્યાં સુધી શેકો.
Chana Khane Ka Sahi Tarika: ચણા ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો કે, સંપૂર્ણ લાભ મેળવવા માટે, યોગ્ય રીતે ચણાનું સેવન કરવું મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે ભીના કે બાફેલા ચણા વધુ ફાયદાકારક છે.
યોગ્ય આહાર અને એક્સરસાઇઝ ને અનુસરીને, તમે એક મહિનામાં તમારું વજન કેટલાંક કિલો ઘટાડી શકો છો. વેઈટ લોસ એક્સપર્ટ અને ડાયટ કોચે તેના ઈન્સ્ટાગ્રામ પર એક ડાયટ પ્લાન શેર કર્યો છે, જેને અજમાવીને તમે એક મહિનામાં લગભગ 5 કિલો વજન ઘટાડી શકો છો.
Control Fasting Blood Sugar Remedies: ડાયાબિટીસમાં બ્લડ સુગરના વધતા સ્તરને ઘણી વસ્તુઓ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. ફાસ્ટિંગ બ્લડ સુગર ઘટાડવા માટે આ મસાલાને રાત્રે દૂધમાં ભેળવીને પીવો. સવાર સુધીમાં સુગર કંટ્રોલમાં આવી જશે.
આજે નવયુવાન પેઢી પોતાની સુન્દરતા પ્રત્યે વધારે સક્રિય થઈ ગઈ છે પરંતુ ખીલના ડાઘ ચેહરાની સુંદરતાને ખત્મ કરી દે છે. નીચે થોડા ઘરેલૂ નુસ્ખા આપેલ છે જેને અજમાવી તમે ખીલથી છુટકારો મેળવી શકો છો.
-સંતરાના છાલને ધૂપમાં સુકાવી ,વાટી લો . એમાં થોડી મુલતાની ...
How to do waterproof makeup in festive season : નવરાત્રીમાં ગરબા અને દાંડિયાના લોકો આતુરતાથી રાહ જુએ છે છોકરીઓ તો પહેલા જ તેની તૈયારી કરવા લાગે છે અને દરેક વ્યક્તિ સુંદર પોશાક પહેરે અને મેક-અપ સાથે ગરબા નાઇટમાં પરફેક્ટ દેખાવા માંગે છે.
આર્યનની ઉણપને દૂર કરવા માટે લોકો મોટેભાગે લોખંડનાં વાસણોમાં ખોરાક રાંધતા હોય છે. લોખંડના વાસણોમાં ખોરાક રાંધવાથી આરોગ્યને ઘણા ફાયદાઓ મળે છે. એક પુખ્ત વયની સ્ત્રીને દરરોજ 18 mg આયર્નની જરૂર હોય છે, જ્યારે કે ચાર મહિના સુધી નિયમિત રૂપે લોખંડના વાસણમાં ...
World heart day : 29 સપ્ટેમ્બર 'વર્લ્ડ હાર્ટ ડે' તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ લોકોને હ્રદયરોગ પ્રત્યે જાગૃત કરવાનો છે. હૃદયરોગના દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં સતત વધી રહી છે. ડોકટરોનુ માનવુ છે કે કોરોના રોગચાળા દરમિયાન હૃદય રોગ લોકોને વધુ ...