મંગળવાર, 19 નવેમ્બર 2024
0

Lok Sabha Elections 2024- કોંગ્રેસીઓ PM મોદીની ફરિયાદ કરવા ચૂંટણી પંચ પહોંચ્યા

સોમવાર,એપ્રિલ 8, 2024
0
1
રાજકોટની લોકસભા બેઠક ઉપર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ પુરુષોત્તમ રૂપાલાનું નામ જાહેર થયું ત્યારે આ બેઠક ભાજપના જ ફાળે જશે તેવી અટકળો અને અનુમાનો રાજકીય નિષ્ણાતો વ્યક્ત કરવા લાગ્યા હતા.
1
2
લોકસભાની રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈ ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે.
2
3
પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં રાજપૂત કોર કમિટીની બેઠક બાદ મહારેલીનું આયોજન કરાયું છે. બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ છે. ભાઈઓ કેસરી સાફા અને બહેનો કેસરી સાડી પહેરી રેલીમાં જોડાયા છે.
3
4
ગુજરાતમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ હવે રૂપાલા સામે લડી લેવાના મુડમાં જણાઈ રહી છે. ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરવા જનાર પાંચ ક્ષત્રિયાણીઓને હાલમાં બોપલ ખાતેના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા છે.
4
5
ગુજરાતમાં રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાનો વિવાદ વધુ વકરી રહ્યો છે. ક્ષત્રિયાણિઓના જૌહરની ચીમકી વચ્ચે આજે દ્વારકામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના કાર્યક્રમમાં હોબાળો થયો હતો.
5
6
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી જ ચૂંટણી લડશે એવો સ્પષ્ટ સંકેત ખુદ પુરુષોત્તમ રૂપાલા એ જ આપી દીધો છે. રાજકોટ રહેતા અમરેલીના લોકો સાથે એક સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,
6
7
Congress Manifesto: મેનિફેસ્ટોમાં યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વૃદ્ધો, વેપારીઓ અને અન્ય વર્ગો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ બધા માટે અનેક વચનો આપવામાં આવ્યા છે. પાર્ટીએ સેના માટે ઘણા વચનો આપ્યા છે
7
8
ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસનું હવે પાંચેક સીટો પર કોકડું ગૂંચવાયેલું છે.
8
9
લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટીપ્પણી કરી હતી. ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.
9
10
રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલી ટિપ્પણી મુદ્દે વિવાદ વધુ વકરી રહ્યો છે. લીમડી સ્ટેટના રાજવી વંશજે ગોંડલ કોર્ટમાં રૂપાલા વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી છે.
10
11
ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાને ગયા હતાં.
11
12
લોકસભાની ચૂંટણી ને ભાજપ,કોંગ્રેસ અને આપ પાર્ટી સહિતની તમામ પાર્ટીઓ ધીરે ધીરે ચૂંટણી નજીક આવતા મેદાનમાં આવી રહ્યા છે
12
13
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી તેમ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે
13
14
ગુજરાતમાં ભાજપે લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે કોંગ્રેસના હજી અમુક બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી. આ મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન ચર્ચામાં આવ્યું છે.
14
15
ગુજરાત ભાજપમાં વિવાદ વચ્ચે મેનીફેસ્ટોની બેઠક માટે મુખ્યમંત્રી આજે દિલ્હી જશે. જેમાં દિલ્હીમાં રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બીજેપી મેનીફેસ્ટો સમિતિના સભ્ય છે. જેમાં મેનીફેસ્ટો પ્રથમ ચરણના મતદાન પહેલા ...
15
16
રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટીએ સવારથી મીડિયાને દૂર રાખી ગુપ્ત જગ્યાએ મિટિંગ કરી અને ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાથેના વિવાદના કેટલાક નિર્ણયો લીધા હોવાનું જાણવા મળ્યું છે.
16
17
ગુજરાત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે અન્નત્યાગ કરી આંદોલન શરૂ કર્યું છે.
17
18
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એકબાજુ ક્ષત્રિયોએ ભાજપની ઊંઘ ઉડાડી દીધી છે તો બીજી બાજુ બે બેઠકો પર ઉમેદવારોને લઈને અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. બંને પક્ષોના અન્ય ઉમેદવારો પ્રચારમાં લાગી ગયાં છે.
18
19
હું લોકસભાની ચૂંટણીમાં કંઈ કરી શકીશ નહીં - સુશીલ Sushil Kumar Modi cancer- ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુશીલ મોદી કેન્સરથી પીડિત છે, જેના વિશે તેમણે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી
19