રવિવાર, 17 નવેમ્બર 2024
0

ગુજરાતમાં અહીંથી ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી

રવિવાર,માર્ચ 3, 2024
0
1
દેશમાં લોકસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે
1
2
છેલ્લા અનેક દિવસોની રાહ જોયા પછી ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી લિસ્ટ રજુ કરી દીધી છે. આ લિસ્ટમાં અનેક વર્તમાન સાંસદોનુ પત્તુ કપાયુ છે અને અનેક નવા ચેહરાઓનો પર દાવ રમાયો છે.
2
3
લોકસભાની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ આગળ વધી રહ્યું છે. આ વખતે ગુજરાતમાં 20થી વધુ વર્તમાન સાંસદોના પત્તા કપાશે તે નક્કી છે. ભાજપ નવા ચહેરાઓને ચૂંટણી મેદાને ઉતારે તેવી પૂરેપૂરી શક્યતા છે
3
4
ગૌતમ ગંભીરે હાલ જ એક્સ પર પોલિટિક્સ છોડવાની વાત કરી છે. ગૌતમ ગંભીરે કહ્યુ છે કે પોલિટિક્સ છોડીને ક્રિકેટ પર ધ્યાન આપીશ.
4
5
ગુજરાતના લોકસભાની ચૂંટણીના ઉત્સુક ઉમેદવારોએ દિલ્હીથી લઈ ગાંધીનગર સુધીની કવાયત તેજ કરી છે. લોકસભા બેઠક ઉપર બીજેપીમાંથી સેન્સ લેવાયા બાદ ઉમેદવારોમાં જોષ આવ્યો છે. પાંચ લાખ જેટલી જંગી લીડથી વિજય મેળવે તેવા ઉમેદવાર પર પસંદગી થશે
5
6
લોકસભા ચૂંટણી 2024ને લઈને ભાજપાના સંભવિત ઉમેદવારોના નામનુ લિસ્ટ તૈયાર થઈ ગયુ છે સૂત્રોએ દાવો કર્યો છે કે અનેક રાજ્યોમાં રાજ્યસભા ઉમેદવારોને પણ લોકસભા ચૂંટણીમાં ઉતારી શકાય છે.
6
7
ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે પક્ષપલટા વચ્ચે રાહુલ ગાંધી રાજ્યના સાત જિલ્લામાં ફરશે.
7
8
જેમ જેમ દિવસ પસાર થઈ રહ્યો છે તેમ તેમ લોકસભાની ચૂંટણીના ભણકારા તીવ્ર બનતા જઈ રહ્યા છે. સામાન્યપણે લોકસભાની ચૂંટણી એપ્રિલ-મે માસમાં યોજાતી હોઈ આ વખતે પણ આ જ સમયમાં વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીપ્રક્રિયા હાથ ધરાય એવી સંભાવના છે
8
9
છોટા ઉદેપુરના દિગ્ગજ કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ નારણ રાઠવા કોંગ્રેસને રામ રામ કરીને આજે કમલમ ખાતે કેસરિયો ધારણ કરશે
9
10
આગામી લોકસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે સીટોની વહેંચણીને લઈને સમજૂતી થઈ ગઈ છે.
10
11
આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠક પર કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. બંને પક્ષો વચ્ચે નક્કી થયા મુજબ ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવશે. કોંગ્રેસના આ નિર્ણય સામે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ ...
11
12

AAP-કોંગ્રેસ વચ્ચે મોટી ડીલ ફાઈનલ

શનિવાર,ફેબ્રુઆરી 24, 2024
લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લોકસભા સીટોની વહેચણી શનિવારે ફાઈનલ થઈ ગઈ. દિલ્હીમાં આમ આદમી પાર્ટી 4 અને કોંગ્રેસ 3 સીટો પર ચૂંટણી લડશે
12
13
આગામી થોડા સમયમાં જ લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થવાની શક્યતા છે, જેને પગલે ભાજપ, કોંગ્રેસ સહિતની તમામ પાર્ટીઓએ ચૂંટણીજંગમાં ઝુકાવવા કમરકસી લીધી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટીએ બે બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેતાં કોંગ્રેસમાં ...
13
14
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે કે નહીં તે અંગે અને અટકળો ચાલી હતી. પરંતુ હવે અટકળોનો અંત આવ્યો છે
14
15
લોકસભા ચૂંટણીના શંખનાદ પહેલા પ્રધાનમંત્રી મોદી ફુલ એક્શનમાં છે. ગુજરાત પ્રવાસ પર પહોંચેલા મોદી ડેરી ખેડૂતો વચ્ચે છે.
15
16
Kamal Nath News: બીજેપીમાં સામેલ થવાની અટકળોને લઈને કમલનાથની પ્રતિક્રિયા સામે આવ્યા નથી. આ દરમિયાન નિકટના ધારાસભ્યએ દાવો કર્યો છે કે તે બીજેપીમાં સામેલ થઈ શકે છે.
16
17
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના અનેક પૂર્વ ધારાસભ્યો અને દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયાં હતાં.
17
18
Ashok chavan- મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણ આજે (13 ફેબ્રુઆરી) ભાજપમાં જોડાયા છે
18
19
લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
19