Lok Sabha Election 2024 News 6

સોમવાર, 2 ફેબ્રુઆરી 2026
0

Loksabha Chutani Samchar 2024 - 10 વર્ષમાં ગુજરાતી ચાવાળાએ દેશની ઈકોનોમીને 5 નંબર પર પહોંચાડી દીધીઃ PM મોદી

ગુરુવાર,મે 2, 2024
modi in Anand
0
1
આજે પીએમ મોદી મધ્ય ગુજરાતના આણંદ, તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે. આજે સવારે 10 વાગ્યે આણંદમાં જનસભાને સંબોધિત કરશે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં ચૂંટણી જનસભા સંબોધિત કરશે
1
2
Varanasi seat રાજસ્થાનના મિમિક્રી આર્ટિસ્ટ શ્યામ રંગીલા હવે લોકસભાની ચૂંટણી લડવાના છે. રંગીલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
2
3
ડીસા, 1 મે 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી વડાપ્રધાન ખુદ ગુજરાતમાં પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે.
3
4
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપ દ્વારા રાજ્યની 26માંથી 26 બેઠકો પર જીત મેળવવા માટે કમર કસવામાં આવી છે
4
5
કેન્દ્રીય ગૃહમંત્રીનો જાહેરસભાનો વીડિયો એડિટ કરી વાઇરલ કરનાર 2 આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે, જેમાંથી એક આરોપી કોંગ્રેસના નેતાનો PA છે, જ્યારે બીજો આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે.કેન્દ્રીય ગૃહમંત્રીની પાલનપુર અને લીમખેડાની જાહેરસભાનો ...
5
6
PM modi nomination- ભારતીય જનતા પાર્ટી (BJP) પૂરી તાકાત સાથે વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉમેદવાર બનાવવા જઈ રહી છે. પીએમ મોદીનું નોમિનેશન ખાસ સમયે થશે. નોમિનેશનના દિવસે પીએમ મોદી રોડ શો કરશે.
6
7
Prajwal Sex Scandal: સેક્સ સ્કેંડલ અને તેમાં પૂર્વ પ્રધાનમંત્રી એચદી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાના નામ આવવાથી રાજકરણમાં ભૂકંપ આવી ગયુ છે. એક તરફ જ્યાં પોલીસ આ મામલાની તપાસમાં લાગી છે
7
8
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણને ખોટી રીતે રજૂ કરનારની અમદાવાદ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. જેમાં પોસ્ટ વાયરલ કરનારને ઝડપી પડાયો છે. તેમાં અમદાવાદ સાઇબર ક્રાઇમે પોસ્ટ વાયરલ કરનારને ઝડપી લેતા હવે કોણે આ પ્રકારનું કામ કરાવ્યુ હતુ તે બહાર આવી જશે
8
9
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. સ્ટાર પ્રચારકો પ્રચાર માટે મેદાનમાં ઉતરી ગયાં છે. ત્યારે રાજ્યમાં રાજકારણનું એપી સેન્ટર બનેલી રાજકોટ બેઠક પર બંને ઉમેદવારોને ચૂંટણી પંચ દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે.
9
10
લોકસભા ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થયા બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીના હોમટાઉન ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય બામે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. એટલે કે તેઓ ચૂંટણી મેદાનમાંથી બહાર નીકળી ગયા ...
10
11
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં દિલ્હીથી રાજકીય પાર્ટીઓના સ્ટાર પ્રચારકો પ્રચાર માટે મેદાનમાં ઉતરી ગયાં છે. આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે પાટણના પ્રગતિ મેદાન ખાતે આજે જંગી સભાને ...
11
12
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જબરદસ્ત રીતે જામ્યો છે. ભાજપ દ્વારા 26 બેઠકો પર પાંચ લાખની લીડથી જીત મેળવવા માટે ધુંવાધાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિયો વિશે કરાયેલા નિવેદન બાદ ...
12
13
સુરત જેવી મોટી રમત ઈન્દોરમાં યોજાવા જઈ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર અક્ષય કાંતિ બામે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે,
13
14
15
ગોપાલગંજથી સુપૌલ જઈ રહેલી સુરક્ષા દળોની ત્રણ બસો અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતમાં બસ ડ્રાઇવર અને કોન્સ્ટેબલનું મોત થયું હતું. 122થી વધુ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતક જવાનની ઓળખ પવન કુમાર તરીકે થઈ છે.
15
16
બીજેપીએ મહારાષ્ટ્રમાં મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક (Mumbai North Central Lok Sabha Seat) પરથી આતંકવાદીઓ અને ગુનેગારો સામે કેસ લડનારા જાણીતાવકીલ ઉજ્જવલ નિકમને (Ujjwal Nikam) પાર્ટીના લોકસભા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે
16
17
લોકસભા બેઠક ઉપર INDIA ગઠબંધનના ઉમેદવાર તરીકે ધારાસભ્ય અનંત પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. આજે અનંત પટેલને જંગી બહુમતી સાથે જીતાડવા માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં સભા સંબોધી હતી.
17
18
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના સ્ટારપ્રચારકો રાજ્યમાં પ્રચાર અર્થે આવી પહોંચ્યા છે. આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં ચૂંટણી સભાઓ ગજવશે. તેઓ જામકંડોરણા,ભરૂચ,ગોધરામાં જાહેરસભાને ...
18
19
લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદિત ટિપ્પણી બાદ આજે પણ ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. બે વખત માફી માંગ્યા બાદ જાહેર મંચ ઉપરથી આજે ફરી એક વખત પુરુષોત્તમ રૂપાલાએ વિનંતી સાથે ...
19