0
ભગવાને મને મોકલ્યો છે, તે મારી ઉર્જાનો સ્ત્રોત છેઃ પીએમ મોદી
બુધવાર,મે 22, 2024
0
1
Lok Sabha Elections 2024: મેદિનીપુર લોકસભા સીટમાં અભિનેતા મિથુન ચર્કવર્તીના રોડ શો પર બોટલો ફેંકવામાં આવી. બીજેપીએ ટીએમસી પર રોડ શો માં કાંચની બોટલો અને પત્થર ફેંકવાનો આરોપ લગાવ્યો.
1
2
Loksabha Election 2024: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, 20 મેના રોજ પાંચમા તબક્કાનું વોટિંગ થશે. 8 રાજ્યોની 49 બેઠકો માટે આજે મતદાન થશે. ઉલ્લેખનીય છે કે આ પછી છઠ્ઠા તબક્કા માટે 25 મેના રોજ મતદાન થશે. સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થશે.
2
3
લોકસભાની ચૂંટણીમાં કઇ બેઠક પર કોણ જીતશે અને કોને કેટલી લીડ મળશે આવા મુદ્દે લોકો કરોડો રૂપિયાનો ઓનલાઇન સટ્ટો રમી રહ્યા છે
3
4
Man cast vote 8 times, FIR registered, entire polling team suspended: લોકસભા ચૂંટણીમાં એક વ્યક્તિએ 8 વખત મતદાન કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે.આ મામલે FIR નોંધવામાં આવી છે.
4
5
Baramulla and ladakh Loksabha Seat- બારામુલ્લા અને લદ્દાખ બેઠકો પર પાંચમા તબક્કામાં મતદાન શરૂ થઈ ગયું છે. બંને બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન પણ મતદારોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
5
6
AAP - આમ આદમી પાર્ટીએ રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં વિરોધ માર્ચ કાઢી હતી
6
7
Kangana ranaut- મંડીથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે કહ્યું, 'મને લાગે છે કે મને અભિનેત્રી તરીકે ઘણા એવોર્ડ મળ્યા છે
7
8
લોકસભાની ચૂંટણીનું પરિણામ આવે એ પહેલાં જ ભરૂચ લોકસભાના બંને ઉમેદવારો આમને સામને આવી ગયા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં બબાલ થઇ હતી. જે દરમિયાન મામલો બિચકતા ડેડીયાપાડા પોલીસે વચ્ચે આવી મામલો થાળે પાડ્યો ...
8
9
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ટાણે રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો સામે કરેલા નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયો રોષે ભરાયા હતાં. ક્ષત્રિયોની સંકલન સમિતીએ ચૂંટણી પૂર્ણ થતાં જ જાહેરાત કરી હતી કે, આંદોલનને વિરામ આપીએ છીએ પણ આંદોલન પુરૂ ...
9
10
દિલ્હીની નોર્થ સીટ પરથી કોંગ્રેસ અને ઈંડિયા બ્લોકના ઉમેદવાર કનૈયા કુમાર સાથે ચૂંટણી પ્રચાર દરમિયાન મારપીટનો મામલો સામે આવ્યો છે
10
11
UP Lok Sabha Election 2024 : દેશમાં લોક્સભા ચૂંટણી 2024 અંતિમ ચરણની તરફ વધી રહ્યુ છે. પ્રથમ ચરણથી શરૂ થયુ મતદાન હવે પાંચમા ચરણ પર પહોંચશે. જેના માટે 20 મે ના દિવસે વોટ નાખવામાં આવશે.
11
12
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 17 મેના રોજ ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના રથ શહેરમાં આવશે.
સપાના ઉમેદવાર અજેન્દ્રસિંહ લોધીની તરફેણમાં રથ અને ચરખારી વિધાનસભા ક્ષેત્રના લોધી મતદારોના વધતા ઝોકાએ ભાજપમાં હલચલ મચાવી દીધી છે
12
13
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે ગુરુવારે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે મુંબઈના એ જ વિસ્તારમાં રોડ શો કરવો અમાનવીય છે જ્યાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટનામાં 16 લોકોના મોત થયા હતા.
13
14
પીએમ મોદી આજે વારાણસી લોકસભા સીટ પરથી નામાંકન ભર્યુ. તેમની સાથે ચાર પ્રસ્તાવક હાજર રહ્યા. ઉલ્લેખનીય છે કે પહેલા પીએમે વારાણસીમાં ગઈકાલે સાંજે રોડ શો પણ કર્યો હતો.
14
15
બીજેપી નેતા કપિલ મિશ્રાએ X પર દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સ્વાતિ માલીવાલે સીએમ આવાસથી દિલ્હી પોલીસને ફોન કર્યો હતો
15
16
MLA and voter slapped each other: ચૂંટણીની જાહેરાત થતાં જ ઉમેદવારોને મતદારોમાં ભગવાનનો દેખાતા હોય તેમ હાથ જોડાતા રહે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ તમામ લાગણીઓ ઉડી જાય છે.
16
17
આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં 8-8, બિહારમાં 5, ઝારખંડ અને ઓડિશામાં 4-4 અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થવાનું છે. પ્રથમ ત્રણ તબક્કાની ચૂંટણી 19 એપ્રિલ, 26 એપ્રિલ અને 7 મેના રોજ યોજાઈ હતી જેમાં 66.1, 66.7 અને 61 ટકા મતદાન થયું હતું.
17
18
PM Modi Nomination: પીએમ મોદી લોકસભા ચૂંટણી માટે જોરદાર રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. દરમિયાન પીએમ મોદી મંગળવારે વારાણસીમાં ઉમેદવારી નોંધાવશે. ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડને પીએમ મોદીના નામાંકન માટે પ્રસ્તાવક તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
18
19
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 10 ગેરંટીમાંથી પહેલી ગેરંટી એ છે કે અમે દેશમાં 24 કલાક વીજળીની વ્યવસ્થા કરીશું. દેશમાં 3 લાખ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. આપણો દેશ માંગ કરતાં વધુ વીજળીનું ઉત્પાદન કરી શકે છે. અમે તમામ ...
19