શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2019
Written By

બારડોલી લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live

[$--lok#2019#state#gujarat--$]

મુખ્ય પ્રતિદ્વંદી - પ્રભુભાઈ વસાવા (બીજેપી)ડૉ. તુષાર ચૌધરી   (કોંગ્રેસ) 
 
બારડોલી સત્યાગ્રહે વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ અપાવ્યું. બારડોલી (નંબર- 23) બેઠક પર ડૉ. મનમોહનસિંઘ સરકારમાં મંત્રી ડૉ. તુષાર ચૌધરી અને ભાજપના પરભુભાઈ વસાવા વચ્ચે મુખ્ય  સ્પર્ધા છે.  ડૉ. ચૌધરી ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે. આ બેઠક શિડ્યુલ્ડ ટ્રાઇબ માટે અનામત છે.
 
આ બેઠક પરંપરાગત રીતે કૉંગ્રેસનો ગઢ રહી છે અને મહારાષ્ટ્રની નંદુરબાર બેઠક તેની સાથે જોડાયેલી રહી છે. માંગરોળ (ST), માંડવી (ST), કામરેજ, બારડોલી (SC), મહુવા (ST), વ્યારા (ST) અને નિઝર (ST) વિધાનસભા બેઠકો આ બેઠક  હેઠળ આવે છે.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો. 

[$--lok#2019#constituency#gujarat--$]