ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2019
Written By

બિહાર લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live

[$--lok#2019#state#bihar--$]
 
બિહારમાં લોકસભાની 40 સીટ છે. વર્તમાનમાં ભાજપાની પાસે 22, જદયૂ 2, લોજપા 6, રાજદ 4, કાંગ્રેસ 2, રાલોસપા 3, રાકાંપાની પાસે એક સીટ છે. આ વખતે ભાજપા જદયૂ અને લોજપા મળીને ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કાંગ્રેસ રાજદ, રાલોસપા અને કેટલાક બીજા દળની સાથે મળીને ચૂંટણી લડી રહી છે. આ ચૂંટણીમાં ભાજપા અને જદયૂ 17-17 સીટ પર ચૂંટણી લડશે. જ્યારે રામબિલાસ પાસવાનની લોજપા માટે 6 સીટ મૂકી છે. તે સિવાય મહાગઠબંધનમાં રાજદ 20, કાંગ્રેસ 9, રાલોસપા 5, વીઆઈપી 3, હમ 3 સીટ પર ચૂંટણી લડશે. પણ રાજદ ઉમેદવાર 17 સીટ પર ચૂંટણી લડશે. સીપીઆઈ(માલે) અને શરદ યાદવ અને એક બીજા ઉમેદવાર રાજદના ચિહ્ન પર જ ચૂંટણી લડ્શે.
[$--lok#2019#constituency#bihar--$]