Lokpriya 8

0

Bihar Election Result 2025: 6 ચૂંટણી.. 9 વાર નીતિશ કુમાર બન્યા મુખ્યમંત્રી... હવે 10 મી વાર મુખ્યમંત્રી બનવાની તૈયારી... જાણો અત્યાર સુધીના બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ

ગુરુવાર,નવેમ્બર 13, 2025
bihar eleciton result 2025
0
1
How to use AVTM: જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરવા માટે તમારે હવે રેલવે સ્ટેશન પર લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. તમે સ્ટેશન પર બનેલા AVTM ના દ્વાર માત્ર 5 સહેલા સ્ટેપ્સમાં ટિકિટ બુક કરી શકો છો.
1
2
ચોથી નવેમ્બરથી ગુજરાતમાં મતદાર સુધાર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પહેલી જાન્યુઆરી, 2002ના રોજ તૈયાર કરવામાં આવેલી મતદાર યાદીને 'કટ-ઑફ' માનીને આ વિશેષ સઘન મતદારયાદી સુધારણાની (સ્પેશિયલ ઇન્ટેન્શિવ રિવિઝન) કામગીરી શરૂ કરવામાં આવી છે.
2
3
Bihar Election 2025 Exit Poll: બિહાર વિધાનસભા ચૂંટણીના બે ચરણોના પરિણામ પછી એક્ઝિટ પોલ આવી ગયા છે. આ બીટ મૈટરાઈઝના ડાયરેક્ટર મનોજ કુમાર સિંહે એ ત્ર ણ કારણ ગણાવી દીધા છે જેને કારણે બિહારમાં મહાગંઠબંધનને એક્ઝિટ પોલમાં મોટુ નુકશાન દેખાય રહ્યુ છે.
3
4
ઇન્ડિયા ટીવી-Matrize એક્ઝિટ પોલ મુજબ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર સત્તા જાળવી શકે છે. NDAને 243 બેઠકોવાળી વિધાનસભામાં 147 થી 167 બેઠકો મળવાનો અંદાજ છે, જે બહુમતી માટે 122 ના જાદુઈ આંકડાથી ઘણો વધારે છે. આ એક્ઝિટ પોલ આજે ઇન્ડિયા ટીવી પર ...
4
4
5
લોકો સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરે છે. ક્યારેક રીલ્સ બનાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે, તો ક્યારેક નિયમોનો ભંગ કરીને વીડિયો રેકોર્ડ કરે છે. કેટલાક તો બીજાઓને હેરાન કરીને ખ્યાતિ મેળવવાનો પ્રયાસ પણ કરે છે. ...
5
6
બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત હજુ પણ નાજુક છે. 89 વર્ષીય વૃદ્ધ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. જોકે, હવે તેમના સ્વસ્થ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણો ધર્મેન્દ્ર શું બીમારીથી પીડાઈ રહ્યા છે.
6
7
બિહારમાં આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે, અને બીજો તબક્કો આજે થઈ રહ્યો છે. બિહાર ચૂંટણી સંબંધિત તમામ અપડેટ્સ અહીં જુઓ.
7
8
બિહારમાં બીજા તબક્કાના મતદાન માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. મંગળવારે પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, સીતામઢી અને મધુબની સહિત અનેક જિલ્લાઓમાં મતદાન થશે.
8
8
9
લગ્નમાં ઘણી મહત્વપૂર્ણ વિધિઓ છે. લગ્નના ફેરા પહેલા વરમાળા વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં, કન્યા પહેલા વરરાજાના ગળામાં માળા પહેરાવે છે.
9
10
બેંગલુરના સેંટ્રલ જેલમાંથી કેદીઓનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેદી જેલની અંદર દારૂ અને ડાંસ પાર્ટી કરી રહ્યાછે. વીડિયોમાં કેટલાક કેદી ટીવી જોઈ રહ્યા છે. કેટલાક મોબાઈલ પર વાત પણ કરી રહ્યા છે. આ મામલે ગૃહમંત્રીએ બેઠલ ...
10
11
જ્યારે પોલીસે હોટલ પર દરોડો પાડ્યો, ત્યારે પુરુષો અને સ્ત્રીઓ કમાન્ડો શૈલીમાં છત પરથી કૂદીને ભાગી ગયા."
11
12
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 7 લોક કલ્યાણ માર્ગ ખાતેના તેમના નિવાસસ્થાને મહિલા વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમનું સ્વાગત કર્યું.
12
13
છત્તીસગઢના બિલાસપુર રેલ્વે સ્ટેશન નજીક મંગળવારે એક પેસેન્જર ટ્રેન માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.
13
14
મધ્યપ્રદેશના ઇન્દોરમાં, મોમોમાં વધુ પડતી માત્રામાં અજીનોમોટો ઉમેરવામાં આવી રહ્યા છે. તપાસમાં આરોપો સાચા હોવાનું જાણવા મળ્યા બાદ એક ગેરકાયદેસર મોમો પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો હતો.
14
15
Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર
15
16
Kartik Purnima Vrat katha, Puja Vidhi- પૌરાણિક કથાના મુજબ તારકાસુર નામનુ એક રાક્ષસ હતો. તેમના ત્રણ પુત્ર હતા. તારકક્ષ કમલાક્ષ અને વિદ્યુન્માલી... ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો. પિતાની હત્યાના સમાચાર સાંભળીને ત્રણેય પુત્રો ખૂબ ...
16
17
Dev deepawali 2025: કારતક મહિનાની પૂનમના દિવસે દેવ દિવાળી ઉજવાય છે. પૌરાણિક માન્યતાઓ મુજબ ભગવાન શિવે આ દિવસે ત્રિપુરાસુરન વધ કરી સમસ્ત સૃષ્ટિને તેના અત્યાચારોથી મુક્તિ અપાવી હતી. ત્યારબાદ બધા દેવી-દેવતાઓએ ધરતી પર આવીને ગંગા સ્નાન કર્યુ હતુ
17
18
Indian Space Agency ISRO News- ભારતીય અવકાશ એજન્સી (ISRO) એ ઇતિહાસ રચ્યો છે. આ વખતે, ISRO એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન અવકાશ કેન્દ્રથી તેનો 4410 કિલોગ્રામનો ઉપગ્રહ CMS-03 લોન્ચ કર્યો છે
18
19
ગુજરાતમાં પોતાના આગવા વલણથી અલગ ઓળખ બનાવનાર પાટીદાર નેતા જીગીષા પટેલે હેડલાઇન્સમાં ચમકી છે. ગુરુવારે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા તે દિવસે તેઓ AAPમાં જોડાયા હતા. બીજા જ દિવસે તેઓ મજબૂત લોકોના ગઢ ગણાતા ગોંડલમાં પહોંચ્યા હતા
19