રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: રવિવાર, 10 માર્ચ 2019 (09:37 IST)

આકાશના લગ્નમાં નજર આવ્યું અંબાની પરિવારનો વૈભવ

મુંબઈ દેશના શીર્ષ ઉદ્યોગપતિ મુકેશ અંબાનીના પુત્ર આકાશ હીરા વ્યપારી રસેલ મેહતાની દીકરી શ્લોકાની સાથે લગ્ન બંધનમાં બધાઈ ગય છે. અંબાની પરિવારના લગ્નમાં આંખ પહોંળી થાય એવા વૈભવ નજર આવ્યા. 
આકશાના શાહી લગ્નમાં શામેલ થવા માટે દુનિયાભરના મેહમાન ભારત પહૉચ્યા. આ મેહમાનમાં કોર્પોરેટ, બૉલીવુડ રાજનીતો અને રમત જગતના પ્રસિદ્ધહસ્તિઓ પહોંચી.  ભારત પહૉચતા મહેમાનમાં ઈગ્લેંડના પૂર્વ પ્રધાનમંત્રી ટોની  બ્લેયર પણ શામેલ હતા. તેની સાથે તેમની પત્ની ચેરી બ્લેયર પણ હતી. 
બૉલીવુડના પ્રસિદ્ધ હસ્તીઓ તો આ લગ્નમાં નજર આવશે જ. લગ્ન સભારંભ જિયો વર્લ્ડ સેંટરમાં થશે. અંબાનીના નિવાસ એંટીલિયાને ખૂબજ ભવ્ય રીતે સજાવ્યું છે. 
મ્યૂજિકલ ફુવ્વારા- જિયો વર્લ્દ સેંટરમાં રહેલ ધીરૂભાઈ અંબાની સ્ક્વાયરમાં બનેલા 7600 વર્ગ ફુટના મ્યૂજિકલ ફુવ્વારાનો આયોજન સ્થળના સૌથી મોટું આકર્ષણ છે. બહુરંગીય ફુવ્વારામાં આઠ ફાયર શૂટર્સ લાગ્યા છે. જે 78 ફુટ સુધી 60 રીતના પાણી ફેંકે છે. 
 
તેમાં 400 પાણીની નળી અને 10 સ્કિંનાઈજ સંગીત વાળા સ્પીકર લાગ્યા છે. સજાવટમાં આ વાતનો ખાસ ધ્યાન રાખ્યું છે કે સજાવત ભારતીય પરંપરાની મુજબ હોય. લગ્ન સ્થાનમાં મોર પંખ, ડક અને ઘોડાની ફોટાથી સજાવ્યું છે. 
આમ તો લગ્ન કાર્યક્રમની શરૂઆત મુકેશ અને નીતા અંબાની દ્વારા બુધવારને અન્નસેવાથી શરૂ થઈ હતી. તેમા 2000 અનાથ બાળકો અને બેસહારા વૃદ્ધને અંબાની પરિવારએ તેમના હાથથી ભોજન કરાવ્યું. સાથે જ મુંબઈના 50 હજાર પોલીસકર્મીને મિઠાઈના ડિબ્બા પહૉચાવ્યા.