આકાશ અંબાનીના લગ્નમાં જુટાયા દેશ-વિદેશના મેહમાન જુઓ ફોટા

Last Updated: રવિવાર, 10 માર્ચ 2019 (09:26 IST)
દેશના શીર્ષ ઉદ્યોગપતિ મુકેશ અંબાનીના પુત્ર આકાશ હીરા વ્યપારી રસેલ મેહતાની દીકરી શ્લોકાની સાથે લગ્ન બંધનમાં બધાઈ ગય છે. આકશાના શાહી લગ્નમાં શામેલ થવા માટે દુનિયાભરના મેહમાન ભારત પહૉચ્યા. આ મેહમાનમાં કોર્પોરેટ, બૉલીવુડ રાજનીતો અને રમત જગતના પ્રસિદ્ધહસ્તિઓ પહોંચી.
અંબાની પરિવારની ખુશીઓમાં શામેલ થવા માટે સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ પ્રમુખ બાનની મૂન અને બ્રિટેનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયર, ભારતીય ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચ ઇન તેંદુલકર બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાન પણ પહોંચ્યા.
બધા મેહમાનોને લગ્ન રસ્મના આનંદ લીધું અને બારાતી ખૂબ નાચ્યાઆ પણ વાંચો :