ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated : બુધવાર, 4 ડિસેમ્બર 2024 (11:30 IST)

ગાય મરઘીને જીવતી ચાવી ગઈ, વીડિયો જોયા બાદ લોકોએ કર્યા કમેંટ

Instagram
Instagram


સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યુ છે વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગાય  મરઘીને જીવતી ચાવતી જોવા મળે છે. સ્વાભાવિક છે કે, લોકો આ વીડિયો જોઈને ચોંકી ગયા છે અને વીડિયો ઉતારનાર વ્યક્તિ પર ગુસ્સે છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગાયને દોરડા વડે બાંધેલી છે અને તેની આસપાસ અનેક મરઘીઓ ફરે છે. પહેલા તો આ વીડિયો તમને એકદમ સામાન્ય લાગશે, પરંતુ બીજી જ ક્ષણે એક ચોંકાવનારું દ્રશ્ય સામે આવે છે. તમે જોશો કે ગાય તેના જડબામાં એક મરઘી લઈને તેને જીવતી ચાવી રહી છે. આ ખરેખર આઘાતજનક દ્રશ્ય છે, કારણ કે સામાન્ય રીતે લોકો ગાયને શાકાહારી માનતા હતા.
આ અત્યંત ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @discoverwildpaws નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શન આપ્યું છે