Last Modified: મુંબઈ , બુધવાર, 10 ડિસેમ્બર 2008 (20:29 IST)
જનરલ મોટર્સે કારનાં ભાવમાં ઘટાડો કર્યો
ફોર્ડ પણ ભાવ ઘટાડ્યા
ઓટોમોબાઈલ જાયન્ટ કંપની જનરલ મોટર્સે તેની કારની કિંમતમાં રૂ.30 હજાર સુધીનો ઘટાડો કર્યો છે.
એક્સાઈઝ ડ્યુટીને સરકારે ઘટાડો કર્યા બાદ તમામ કાર બનાવતી કંપનીએ પોતાની કારની કિંમતો ઘટાડી રહી છે. તેમાં જનરલ મોટર્સની સાથે ફોર્ડ ઈન્ડીયાએ પણ પોતાની લક્ઝુરીયલ કારની કિંમતોમાં રૂ.54 હજારનો ઘટાડો કર્યો છે.