0
'બુલેટ ટ્રેનનું સપનું છોડો પહેલા બુનિયાદી માળખુ તો ઠીક કરો'
સોમવાર,નવેમ્બર 21, 2016
0
1
ચીનની રાજધાનીમાં હવા એટલી ખરાબ થઈ ગઈ છે કે વૈજ્ઞાનિકોએ કહી દીધુ કે શહેર રહેવા લાયક જ નથી. બીજી બાજુ પેરિસમાં પણ વાયુ પ્રદૂષણનુ સ્તર એટલુ વધી ગયુ છે કે સરકારને કડક પગલા ઉઠાવવા પડ્યા છે. અહી સાર્વજનિક પરિવહન વ્યવસ્થાને ત્રણ દિવસ માટે મફત કરી દેવામાં ...
1
2
બદલતા સમાજીક વાતાવરણમાં પુત્રીઓનો જન્મ થતા ઉત્સવની નવી પરંપરા શરૂ થઈ ચુકી છે. પણ ગુજરાત સ્થિત વાડિયા ગામમાં આ ખૂબ જૂની પરંપરા છે. એટલા માટે નહી કે ત્યા મહિલાઓને સન્માન આપવામાં આવે છે. પણ એ માટે કારણ કે મોટી થઈને તે વેશ્યાવૃત્તિની પ્રથાને આગલ ...
2
3
કેન્દ્ર સરકાર નવી શિક્ષા નીતિ લાવવાની તૈયારી કરી રહ્યુ છે. આ માટે 21 જુલાઈ સુધી લોકોના વિચાર પણ માગ્યા છે. આ સંબંધમાં રેલ મંત્રાલયના રાજભાષા વિભાગના પૂર્વ નિદેશક વિજય કુમાર મલ્હોત્રાએ પણ પોતાના વિચાર જણાવ્યા છે.
3
4
ભારતમાં બળાત્કારના કેસ દિવસો દિવસ વધતા જ જઈ રહ્યા છે. દરેક કેસ વખતે ચારેબાજુથી હાહાકાર થાય છે.. લોકો આંદોલનો કરે છે.. નવા નવા કાયદાઓ બનવાની તૈયારીઓ થઈ જાય છે પણ એકાદ મહિના પછી બધી ગુસ્સાની આગ પર બરફનુ પાણી રેડાય ગયુ હોય તેમ ઠંડક થઈ જાય છે. આ એટલા ...
4
5
બે દિવસ પહેલાની વાત છે. ઓફિસથી ઘરે પરત ફરતા ડ્રાઈવર સાહેબે ગાડી ખોટે રસ્તે લઈ લીધી. મારા ટોકતા તેમને મારા પર જ આરોપ લગાવી દીધો.
તમે ક્યારથી ફોન પર કોઈને ફિલ્મ ઉડતા પંજાબ અને નશા પર વાત કરી રહી છો. મારુ ધ્યાન તેણે મારો હતો. મારુ ગામ પંજાબમાં છે. ...
5
6
ગુરુવાર,જાન્યુઆરી 14, 2016
જલ્લીકટ્ટૂ પર લાગેલ પ્રતિબંધને ચાલુ રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી લાગે છે કે પરંપરા પર કાયદાની જીત થઈ છે. પણ જલ્લીકટ્ટૂ દરમિયાન ખરેખર થાય છે શુ અને સદીઓ જૂના આ પ્રચલન પર રોક લગાવવાનો અર્થ શુ છે ? જલ્લીકટ્ટૂનો શાબ્દિક અર્થ હોય છે "આખલાને ગળે ...
6
7
શરૂઆતમાં જયાં જીવન જીવવું અનુકુળ લાગે છે, ત્યાં માણસોનો એક નાનો સમૂહ એકઠો થઇને વસવા લાગે છે. પછી ત્યાં જીવન વિકાસને અનુકુળ પરિબળો જેવા કે હવા, પાણી, ખોરાક, સલામતી તથા વેપાર-ધંધા, ખેતી, ઉદ્યોગ વગેરે બહ સારા છે એવું લાગે, તો તે સ્થળે વધુને વધુ માણસો ...
7
8
ભલું થજો દેશની સુપ્રીમ કોર્ટના એ જજનું કે જેમણે દિવાળી ઉપર ફટાકડા ફોડવાની મનાઈ ન ફરમાવી અને લોકોને સાયલેન્સરવાળા ફટાકડા ફોડવાની ફરજ ન પડી બાકી આ દેશમાં ગમે તે બાબત ઉપર ગમે ત્યારે ગમે તેવો પ્રતિબંધ આવી શકે છે. ઉતરપ્રદેશના દાદરીમાં કોઈ વ્યક્તિ મીટ ખાય ...
8
9
સમય વીતતો ગયો અને એ કાગડો પણ મારા દાદાની જેમ મને છોડીને ચાલ્યો ગયો. આજે મને ક્યાંય પણ કાગડો જોવા મળતો નથી. પર્યાવરણમાં દિવસે ને દિવસે વધી રહેલા પ્રદુષણે એ કાગડાને મારાથી ઘણો દૂર-દૂર કરી દીધો છે....
9
10
સોમવાર,સપ્ટેમ્બર 21, 2015
નાગાલેંડનાં ગામની સ્કૂલમાં બાળકોએ ગાંધીજી પર નાટક ભજવેલું તો એમાં અહિંસાના પૂજારી ગાંધીબાપુને હાથમાં તલવાર લઇને અંગ્રેજો પર બેરહેમીથી વાર કરતાં દેખાડેલાં! આ જોઇને દિલ્લીથી આવેલા શિક્ષકો ચોંકી ગયાં કે ગાંધીજી અને હિંસા? પણ પછી સમજાયું કે એ નાટક, ...
10
11
સોમવાર,સપ્ટેમ્બર 21, 2015
જીવનમાં અમુક વસ્તુઓ માટે બેનું હોવું અનિવાર્ય છે, જેમ કે બે જણ વગર ઝઘડો શક્ય નથી. તાળી બે હાથે વાગે છે. તબલા જોડીમાં જ વગાડાય છે. સિક્કાને બે બાજુ હોય છે એટલે ટોસ કરવામાં વાપરી શકાય છે. અહીં બે અનિવાર્ય છે, પણ તકલીફ ત્યારે થાય છે જયારે જીવનમાં આપણી ...
11
12
પંજાબના મોગા ગામમાં બસમાં એક બાળકી અને તેની માતા સાથે થયેલ છેડછાડનો આરોપ તેને બસમાંથી ફેંકવામાં આવી કે તેણે પોતે બસમાંથી છલાંગ લગાવી તેના પર આખો દિવસ ચર્ચા થતી રહી.
બસમાં શુ થયુ.. કેવી રીતે થયુ, બસ કંપની બાદલ પરિવારની છે કે નહી અને બસ પર થયેલ ...
12
13
ફીલિંગ ગુડ, ...અહા ... જિંદગી નાં તમામ પડતર પ્રશ્નો એકી જાટકે સોલ્વ થઇ જાય અને ઉપ કમિંગ નવી જિંદગી નું ચણતર આપની આશાઓ સપનાઓ અને ઈચ્છાઓ નાં આર્કિટેકચર મુજબ એવું તો શાનદા અને જાનદાર થાય કે જોવા વાળનું દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય, અને પછી નવી જિંદગીની ...
13
14
વરસ પહેલાં મે મહિનામાં જ્યારે ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ ભાજપની બહુમતીથી જીત બાદ પાર્લામેન્ટના ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં પ્રથમ પ્રવચન આપતી વખતે આંસુને રોકવાના પ્રયત્નો કર્યા હતા, તે સમયે મોદી શું બોલ્યા હતા તે કદાચ કોઈને યાદ નહીં હોય પરંતુ, છપ્પનની ...
14
15
ગયા અઠવાડિયે હરિયાણાની બે બહાદુર બહેનોએ ચાલતી બસમાં તેમની છેડતી કરતા બે-ત્રણ ટપોરીઓને બસમાં જ ઠમઠોરી નાખ્યા એ સમાચાર ખૂબ ચર્ચાયા. એ બહેનો રોહતક કૉલેજથી પોતાના ગામ સોનેપત ગામ પાછી ફરી રહી હતી ત્યારે બસમાં ત્રણેક યુવાનોએ તેમની છેડતી કરી હતી અને ...
15
16
ખરેખર તો ઝાડુ જ રાષ્ટ્રનું અંતિમ સત્ય છે, ઝાડુ સનાતન છે કારણ કે કચરો આપણે ત્યાં શાશ્ર્વત છે. જયાં સુધી દેશમાં કચરો રહેશે ત્યાં સુધી ઝાડુનો મહિમા રહેશે અને આ સ્વચ્છતાનું અભિયાન યુગો યુગો સુધી ચાલ્યા જ કરશે. અને એટલે જ અમે ઝાડુ લઇને ફોટા પાડવાની ઉતાવળ ...
16
17
અહી કંઈક સનાતન છે તો એ છે પરિવર્તન. પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. અને જે પ્રાકૃતિક છે એ જ સુંદર છે, મધુર છે, આનંદદાયક છે, પ્રેરક છે, રોચક છે. જેનો આ પ્રાકૃતિક આનંદ સાથે તલ્લીન થઈ ગયો, એકાકાર થઈ ગયો એ જ તેની ગતિ અને પરિવર્તનનુ અંગ પણ બની ગયો. 23 ...
17
18
ઈરાક સંકટને જોતા કેન્દ્ર સરકારે નાગરિકોને ઈરાક યાત્રા પર ન જવા માટે કહ્યુ છે. ઈરાકમાં રહેતા ભારતીય અને તેમના સંબંધીઓની સૂચના મેળવવા કે મદદ માટે મોબાઈલ નંબર +9647704444899, +9647704444899 અને ટેલીફોન નંબર +964 770 484 3247 પર સંપર્ક કરી શકે છે.
18
19
હર એક વ્યક્તિ પોતાના સપના સાથે જીવન જીવે છે – ઘરનું ઘર હોય, ગાડી હોય, બાળકો સારામાં સારી સ્કૂલમાં ભણી ગણી તૈયાર થાય, વૃદ્ધ થાય ત્યારે સ્વાસ્થ્ય સારું રહે અને બીમારીમાં પણ કોઈની પાસે હાથ ન ફેલાવવો પડે, સમાજમાં નામ હોય વગેરે. પણ ‘નાણાં વગરનો નાથિયો ...
19