0
ગરમીની અસરને ક્ષણમાં બેઅસર કરી નાખશે સત્તૂ... આ 5 રીતે કરી શકો છો ડાયેટમાં સામેલ
મંગળવાર,એપ્રિલ 18, 2023
0
1
હેલ્થ એક પ્રોસેસ છે. તમે એક દિવસમાં કે એકાદ અઠવાડિયામાં કોઈ ઈમ્યુનિટી વધારતી દવાઓ કે ખોરાક ખાઈને હેલ્ધી નથી થઈ શકતા. અનેક નાની મોટી વાતો તમને હેલ્ધી બનાવે છે. જેવુ કે દિવસમાં એકથી બે લીટર પાણી પીવુ તમને હેલ્ધી રાખે છે.
1
2
- શેરડીના રસમાં એન્ટી-કેન્સર ગુણ છે. શેરડીનો રસ પીવાથી કેન્સરની કોશિકાઓનો વિકાસ અટકાય છે. જેના લીધે તમે કેન્સરના ખતરાથી બચી જાવ છો.
-શેરડીનો રસ પથરી કાઢવામાં મદદ કરે છે. શેરડીના રસમાં એસિડિક ક્ષમતા રહેલી છે જેના કારણ ધીમે-ધીમે પથરી પીગળી જાય છે.
2
3
World Hemophilia Day - હિમાફીલિયા એક આનુવંશિક વિકૃતિ છે. કેટલીકવાર આ રોગ કેટલાક અન્ય કારણોસર પણ થાય છે. તે મોટે ભાગે પુરુષોમાં જોવા મળે છે
હીમોફીલિયા સામાન્ય રીતે જેનેટિક ડિસઓર્ડરના રૂપમાં જોવાય છે. આ રોગ ઘણીવાર ગંભીર નેચરની હોય છે. સમય પર આ ...
3
4
મૌસમનો મિજાજ બદલાઇ રહ્યો છે અને હવે ધીમે-ધીમે ગરમી પોતાની અસર દેખાડવા લાગી છે. બદલાતી ઋતુમાં પોતાની જાતને ફિટ જાળવી રાખવા માટે જીવનશૈલીમાં પણ ફેરફાર કરવા પડે છે. તમારા રૂટિનમાં ફેરફારની શરૂઆત અત્યારથી જ કરવાની જરૂર છે જેથી આવનારા ત્રણ મહિના તમે ...
4
5
ડાયાબિટીસના દર્દીઓએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. થોડી બેદરકારી તેના દર્દીઓના સ્વાસ્થ્ય પર ખૂબ જ વિપરીત અસર કરે છે. આવી સ્થિતિમાં, દવાઓ સિવાય, તમે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે કેટલાક ઘરેલું ઉપચાર પણ અજમાવી શકો છો.
5
6
ખાલી પેટ ગરમ પાણી પીવાના નુકશાન - કેટલાક લોકોને સવારે ઉઠતાની સાથે જ ગરમ પાણી પીવાની આદત હોય છે. આ પાછળ તેમનો તર્ક છે વજન
6
7
Fiber in diabetes ડાયાબિટીસના દર્દીઓ માટે સુગરને કંટ્રોલ કરવી એ સહેલી વાત નથી. આવી સ્થિતિમાં, આહાર અને વ્યાયામ એ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા તમે શુગરને કંટ્રોલ કરી શકો છો. આવી જ એક વસ્તુ છે ફાઈબર(Fiber in diabetes). ડાયાબિટીસમાં ફાઈબર લેવાથી ...
7
8
રસોડામાં રહેલો મસાલો જીરું આપણા શરીરની ઘણી નાની-મોટી બીમારીઓને સરળતાથી દૂર કરી શકે છે. જીરું એન્ટીઑકિસડન્ટ અને ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે. માત્ર જીરું જ નહીં, શેકેલું જીરું પણ આપણા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે
8
9
April એપ્રિલ દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા આ દિવસની શરૂઆત 1950 માં કરવામાં આવી હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક આરોગ્ય અને તેની સાથે સંકળાયેલી સમસ્યાઓ ધ્યાનમાં લેવાનો છે. આપણે સદીઓથી માન્યતા રાખીએ ...
9
10
આપણા ખોરાકમાં રોટલીનુ ખૂબ મહત્વનુ સ્થાન છે. સામાન્ય રીતે ઘરોમાં ભાતને બદલે રોટલી વધુ આરોગ્યદાયક માનવામાં આવે છે. જો આપણા ખાવાની થાળીમાં રોટલી ન હોય તો ભોજન અધુરુ લાગે છે. પણ શુ તમે જાણો છો કે આ રોટલી તમારે માટે જીવલેણ સાબિત થઈ શકે છે
10
11
લોહીને સાફ કરવામાં આહાર સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. લોહીને ઝેર મુક્ત રાખવા માટે મહેનત કરવાની કે મોંઘો ખોરાક ખાવાની જરૂર નથી. યકૃત અને કિડની નકામા પદાર્થોને દૂર કરીને લોહીને શુદ્ધ કરે છે. તેથી જ આ અંગોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.
11
12
કેલ્શિયમ આપણા શરીરમાં હાડકાના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. તે હાડકાં તેમજ નખ સહિત તમારા દિલ, સ્નાયુઓ, દાંતને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, તમે આ સુપરફૂડ્સની મદદથી તમારા શરીરની શ્રેષ્ઠ કાળજી લઈ શકો છો.
12
13
પેશાબ ખરેખર શરીરને ડિટોક્સ કરવાની કુદરતી પ્રક્રિયા છે. પરંતુ, જ્યારે આ પ્રક્રિયામાં વિક્ષેપ આવે છે, ત્યારે તે તમારા આખા શરીરની કામગીરીને અસર કરી શકે છે. એટલું જ નહીં, તે તમને કેટલીક બીમારીઓ તરફ પણ લઈ જઈ શકે છે. જો તમે એક દિવસમાં સરેરાશ કરતા વધુ ...
13
14
વિશ્વભરમાં બીજી એપ્રિલે વર્લ્ડ ઓટિઝમ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે જેથી લોકોમાં ઓટિઝમ વિશે જાગૃતિ આવે. સૌ પ્રથમ તે 2008માં ઉજવાયો હતો. તેનો મુખ્ય હેતુ ઓટિઝમ ધરાવતા લોકોના જીવન સ્તરને સુધારવાનું હોય છે જેથી તેઓ સમાજના મહત્ત્વના અંગ તરીકે જીવન ગાળી શકે. ...
14
15
Triphala juice benefits for diabetes: ત્રિફળા, એક હર્બલ ઔષધિ છે જેનો ઉપયોગ આયુર્વેદમાં અનેક રીતે લેવાય છે. એવું માનવામાં આવે છે કે આ હોટ ઈફેક્ટ પાવડર તમારા શરીરમાં જમા થયેલી ગંદકીને સાફ કરવામાં અને આંતરડાના કામકાજને ઝડપી બનાવવામાં મદદરૂપ છે.
15
16
સત્તુ પીવાના ફાયદાઃ સત્તુ એક દેશી પીણું છે જેને લોકો ઉનાળામાં વધુ પીવાનું પસંદ કરે છે. પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે સત્તુ એક ડિટોક્સ ડ્રિંક (benefits of drinking sattu) પણ છે જે શરીરને અંદરથી સાફ કરવામાં મદદ કરી શકે છે
16
17
વર્તમાન સમયમાં દેશમાં લોકો મોટાભાગે જીવનશૈલી સંબંધિત બીમારીઓથી પીડિત છે. જેમ કે ડાયાબિટીસ, સ્થૂળતા અને અન્ય રોગો. આમાંનો એક રોગ છે યુરિક એસિડ. વાસ્તવમાં, શરીરમાં પ્યુરિન તૂટી જવાથી યુરિક એસિડ બને છે. તે લોહીની મદદથી કિડની સુધી પહોંચે છે
17
18
દરરોજ સવારે સાંજે 200-200 મિલી છાશ પીવાથી લો-બીપી સામાન્ય થઈ જાય છે.
ખાલી પેટ હોવાના કારણે પેટના દુખાવામાં છાશ પીવાથી લાભ હોય છે.
18
19
આજકાલની ફાસ્ટ ફોરવર્ડ લાઈફમાં લોકોની અનિયમિત જીવનશૈલી અને ખોટું ખાનપાન તેમના સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. પોતાના ડાયેટનું ધ્યાન ન રાખવાને કારણે લોકો સતત સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. લોકો પોતાની સ્થૂળતા ઘટાડવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરે છે.
19