શનિવાર, 11 જાન્યુઆરી 2025
0

લાલ કિલ્લો

સોમવાર,મે 12, 2008
0
1

વનસ્પતિ શાસ્ત્ર

સોમવાર,મે 12, 2008
એક છોકરો બીજાને - અમારા એક સરના હાથમાં હંમેશા છોડ રહેતા હતા. બીજો - કેમ ? એ માળી હતા શુ ? પહેલો - નહી યાર તેઓ વનસ્પતિ શાસ્ત્ર ભણાવતા હતા.
1
2

બધા મામા

ગુરુવાર,મે 8, 2008
સંગીતના માસ્ટરે એક વિદ્યાર્થીને શીખવાડ્યુ - સા રે ગ મ રે ગ મ પ. વિદ્યાર્થીએ ગાયુ - સા રે મા મા મા મા
2
3

ખીસ્સું બચાવવા

ગુરુવાર,મે 8, 2008
અરે ભાઈ, તૂ ચમચી કેમ ઘોવા બેસી ગયો, આ કામ તો હોટલવાળાનું છે. ઘોવા દે નહી તો ખીસ્સુ ખરાબ થઈ જશે.
3
4

પપ્પા જાણે

ગુરુવાર,મે 8, 2008
વસ્તી ગણતરીવાળા એક કર્મચારીએ પૂછ્યુ - આ બાળકની ઉંમર ? હજુ એક મહિનાનો છે. આના કરતાં નાનુ કોણ છે ? એ વાતની જાણ તો એના પપ્પાને હશે, હમણા તો ઓફિસે ગયા છે સાંજે આવશે ત્યારે પૂછી લેજો.
4
4
5

હોસ્પિટલ કે જેલ

ગુરુવાર,એપ્રિલ 24, 2008
જોની સાહેબનુ કાર એક્સીડંટ થઈ ગયુ તેમનુ માથુ ડેશ બોર્ડ સાથે અથડાઈ ગયુ અને તે બેહોશ થઈ ગયા. હોશ આવતા તેણે પૂછ્યુ - હું ક્યા છુ ? રૂમ નંબર બાવીસમાં હોસ્પિટલના કે જેલના ?
5
6

જમવાનુ બનાવવાનો ફાયદો

ગુરુવાર,એપ્રિલ 24, 2008
નિર્મળા - કેમ બહેન, પોતાના હાથની રસોઈ બનાવવાનો કોઈ ફાયદો ખરો ? વિમલા - ઘણો જ ફાયદો થાય છે. મારા પતિ પહેલા જેટલુ ખાતા હતા હવે તેનાથી અડધુ પણ નથી ખાતા.
6
7

મમ્મીઓનું માર્કેટ

ગુરુવાર,એપ્રિલ 24, 2008
સુપરમાર્કેટમાં કે બાળક પોતાની મમ્મીથી છુટુ પડી ગયુ. તે ગળુ ફાડીને બરાડવા લાગ્યો - પુષ્પા... પુષ્પા... છેવટે માઁ એ તેનો અવાજ સાંભળી લીધો અને તે દોડતી આવીને તેને ભેટી પડી અને પ્રેમથી બોલી - બેટા આમ મમ્મીનુ નામ લઈને ન બોલાવાય. મમ્મી કહેવાનુ.
7
8

ભાષણ સાંભળવા

સોમવાર,એપ્રિલ 21, 2008
અભિનેતા સંજીવ કુમારે પોતાનું નાઈટ શૂંટિંગ પુરૂ કરીને ઘરે જઈ રહ્યો હતો, રસ્તામા પોલીસે તેમને રોકીને પૂછ્યુ એક સિપાહીએ કાર રોકીને સંજીવ કુમારને પૂછ્યુ - આટલી રાત્રે ક્યાં જઈ રહ્યા છો ?
8
8
9

ઓટોગ્રાફ

સોમવાર,એપ્રિલ 21, 2008
એક છોકરાએ પોતાના પિતાજીને પૂછ્યુ - પિતાજી, કેટલાંક સ્ટાર્સ મંદિરમાં પણ ગોગલ્સ પહેરીને કેમ આવે છે ? પિતાજીએ જવાબ આપ્યો - તેમને બીક લાગે છે કે ભગવાન પણ ક્યાંક તેમને ઓળખીને ઓટોગ્રાફ ન માંગી લે.
9
10

નોંધી લો

સોમવાર,એપ્રિલ 21, 2008
સ્ટુડિયોમાં હીરો ફ્રી ટાઈમમાં એક હીરોઈન સાથે મેકઅપ રૂમમાં વાર્તાલાપ કરી રહ્યો હતો. એટલામાં હીરોનો પર્સનલ સેક્રેટરી દોડતો દોડતો આવ્યો અને દરવાજો ખટખટાવતા બોલ્યો
10
11

બધી બહેનો

ગુરુવાર,એપ્રિલ 17, 2008
એક છોકરાએ કરીનાને પત્ર લખ્યો - હું તમને મારી બહેન બનાવવા માંગુ છુ. કરીનાએ પત્ર સાથે રાખડી મોકલીને જવાબ આપ્યો - હું તને ભાઈ માનવા તૈયાર છુ.
11
12

ઘડિયાળ કે ઘડો

ગુરુવાર,એપ્રિલ 17, 2008
રામે શ્યામને કહ્યુ - હું ઘડિયાળ સામે મૂકીને વાંચુ છુ તેથી વધુ વાંચવુ ન પડે. શ્યામ બોલ્યો - ઘડીયાળ શુ મારુ બસ ચાલે તો ઘડિયાળની જગ્યાએ ઘડો મૂકી દઉ.
12
13

મૂર્ખ

ગુરુવાર,એપ્રિલ 17, 2008
એક છોકરો બસ સ્ટોપ પર ઉભો હતો એટલામાં એક બીજી વ્યક્તિએ આવીને પૂછ્યુ કે - ન્યૂ કોર્ટ કંઈ બસ જાય છે ? છોકરાએ જવાબ આપ્યો - 200 નંબર
13
14

સ્વાર્થી નેતા

ગુરુવાર,એપ્રિલ 10, 2008
એક દિવસ મુખ્યમંત્રી તેમના વિસ્તારની મુલાકાતે ગયા હતા. ત્યાં પૂર આવ્યુ હતુ. બધા લોકો ડૂબી રહ્યા હતા. કેટલાક લોકો હાથ ઉપર કરીને બચાવવાની વિનંતી કરી રહ્યા હતા. મંત્રીના પુત્રએ પૂછ્યુ - પિતાજી, આ લોકો શુ કરી રહ્યા છે ?
14
15

એક જ સ્ત્રીથી

ગુરુવાર,એપ્રિલ 10, 2008
યાર, હું લગ્ન તેથી નથી કરી રહ્યો કે મને સ્ત્રીઓથી બીક લાગે છે - પહેલો મિત્ર બોલ્યો. બીજાએ સલાહ આપી - મારુ કહેવુ માન, તુ લગ્ન જરૂર કરી લો. પછી તને એક જ સ્ત્રીથી બીક લાગશે.
15
16

રડવુ વધુ સારુ

ગુરુવાર,એપ્રિલ 10, 2008
એક સ્ત્રી(બીજીને)- જ્યારે તમારુ બાળક રડે છે ત્યારે શુ તમે તેને લોરી ગાઈને સૂવડાવો છો ? બીજી - બહેન, શુ કહુ ? જ્યારે પણ હું લોરી ગાઈને સૂવડાવવાની કોશિશ કરુ છુ ત્યારે પડોશીઓ કહે છે કે રહેવા દો, એનુ રડવુ વધુ સારુ લાગે છે.
16
17

એક આંખ બંધ

ગુરુવાર,એપ્રિલ 3, 2008
બાળક પિતાજી સાથે ફરીને પાછો આવ્યો અને પોતાની મમ્મીને બોલ્યો - મમ્મી. પિતાજીને છોકરીઓની તરફ જોવુ ગમતુ નથી. જ્યારે પણ કોઈ છોકરી રસ્તા પર મળતી હતી તો પિતાજી એક આંખ બંધ કરી દેતા હતા.
17
18

પરીક્ષા માટે

ગુરુવાર,એપ્રિલ 3, 2008
એક પૂજારીનો એક પુત્ર પાંચમાંમા ભણતો હતો, એક વાર તે મંદિર આવ્યો તો પિતાજીએ પૂછ્યુ - બેટા પહેલ તો તુ મંદિરમાં આવતો જ નહોતો. આજકાલ તો રોજ આવી રહ્યો છે.
18
19

એક જ ભાવ

ગુરુવાર,એપ્રિલ 3, 2008
રેલવે સ્ટેશન પર એક સવાલનો એકસરખો જવાબ બધી બારીઓ પર મેળવ્યા પછી એક બાળકે ખાતરી કરવા એક વાર ફરી એક વધુ બારીએ જઈને પૂછ્યુ - બોમ્બેનુ ભાડુ કેટલુ છે ? એ જ જવાબ મળ્યો - એક સો પંચોતેર રૂપિયા પચાર પૈસા.
19