શુક્રવાર, 1 નવેમ્બર 2024
0

ગુરૂત્વાકર્ષણ

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
0
1

બિચારી બકરી....

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
બકરી દૂધ નથી આપતી મેં મેં મેં મેં કરતી રહેતી બકરીવાળો ગુસ્સાથી મારતો બકરી ખૂબ જ ગભરાતી
1
2

કેવો મજાનો હાથી

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
સદા ઝૂમતો આવતો હાથી સદા ડોલતો જતો હાથી પર્વત જેવી કાયા એની ભારે ભોજન ખાતો હાથી સૂંઢમાં ભોજન, સૂંઢમાં પાણી ભરીને ભરીને નહાતો હાથી
2
3

ફેશન

શુક્રવાર,ઑક્ટોબર 10, 2008
ફેશનની પાછળ ન દોડો આપણી પરંપરા ન તોડો આંધળી નકલ ન કરો કોઈની અલગ ઓળખ કરો પોતાની પોતાની સુવિદ્યાનુ રાખો ધ્યાન દેખાવો કરવામાં ન સમજો શાન
3
4

હસતાં રહો હંમેશા

શુક્રવાર,ઑક્ટોબર 10, 2008
રડી રડીને જીવન ન જીવતા દરેક વાત કરો તમે હસતાં હસતાં કોઈની પર મુસીબત આવે તો આદત પાડો તેમને મદદ કરવાની
4
4
5

મહેમાન

મંગળવાર,સપ્ટેમ્બર 23, 2008
કાગડો બેઠો ઝાડ પર કરવા એક એલાન આજે આવી શકે છે ઘરમાં કોઈ મહેમાન
5
6

કેવી મજાની જીંદગી

ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
મુનમુનની જીંદગી તો ભાઈ મજાની નથી ચિંતા તેને કદી શાળાની ચકલી જેવી ઘરમાં ઉડતી સૌની આગળ-પાછળ દોડતી
6
7

બાળકોના બૂટ

ગુરુવાર,ઑગસ્ટ 28, 2008
બાળકોના બૂટ કદી સારા મિત્રો બનીને નથી રહેતા કદી આ મોઢે તો તો કદી પેલા મોઢે પડ્યા રહે છે.
7
8

રાખડીનુ વચન

સોમવાર,ઑગસ્ટ 18, 2008
નાનકીએ ભાઈ પાસેથી આ વખતે લીધુ વચન એક દિવસનો નહી હોય હવે રક્ષાબંધનનો તહેવાર હું તો રોજ તને બાંધીશ રાખડી સુંદર અને સારી
8
8
9

પપ્પુભાઈની નાવડી....

સોમવાર,જુલાઈ 21, 2008
ધોધમાર વરસ્યો વરસાદ પપ્પુંનુ મન નાચી ઉઠ્યુ આજ નદી નાળાઓ અને કૂવાઓ ભરાયા ઘરના આંગણના ખાડાઓ ભરાયા કશુંક વિચારીને મન હરખાયું નાવડી બનાવવા લલચાયુ
9
10

આવ્યો રે વરસાદ....

સોમવાર,જુલાઈ 14, 2008
આવ્યો રે વરસાદ, લાવ્યો પાણીનો પ્રસાદ ઠેર ઠેર વરસ્યો છતાં થાક્યો ન વરસાદ બહાર ફરવા મળે નહી એટલે મોટેરાંઓને ત્રાસ બાળકોને પલળવા મળે એટલે વ્હાલો લાગે વરસાદ ઝરમર-ઝરમર વરસે ત્યારે ન્હાવાંની મજા પડે ધોધમાર વરસે ત્યારે છબ-છબ કરવાની મજા પડે
10
11

કોયલ રાણી

શુક્રવાર,જુલાઈ 11, 2008
કુઉ.......કુઉ.... બોલે કોયલ રાણી ફળ ખાય છે છાની માની દૂર ઉડીને બેસી જાય લાગે સૌને એ કેવી શાણી સવારે વહેલી આવીને મીઠા રાગ સંભળાવે કોયલ રાણી દિવસે ક્યાં જાય તેની ખબર નહી બસ સવારે દેખાતી કોયલ રાણી
11
12

પાંદડા-પાંદડા

ગુરુવાર,જૂન 26, 2008
પાંદડા પાંદડા હવાની સાથે સર સર સર સર ગાતા ઝાડ પાસેથી આવીને તેને એક ઝોંકુ ખવડાવતો હવા સાથે ખીલ ખીલ કરતી ગાતીને હસતી બહુ દૂરથી ચાલી આવતી હીંચકો એક બનાવતી
12
13

ફરરર આવે અને ફરરર ઉડે

ગુરુવાર,જૂન 19, 2008
ચીં ચીં બોલે છે ચકલી ઉડીને આવે ને પાણી પીતી ઉડી ઉડી આવે ઉડી ઉડી જતી પછી બોલે તે મીઠી વાણી વાદળ આવતા અને છવાઈ જતા એ પણ ખૂબ મસ્તી કરતી પાંખ ખોલી ખોલીને પલળતી આવતી અને પાછી ઉડી જતી
13
14

ચાંદામામા આવો તમે

ગુરુવાર,જૂન 5, 2008
ચાંદામામા આવો તમે સાથે સાથે હસજો તમે આખી દુનિયા ફરીને હાલ રોજ સંભળાવજો તમે ચાંદામામા આવો તમે દરેક ધરતીના તારાઓ નાના બોલે પ્રેમની બોલી રમે, કૂદે, નાચે, ગાય
14
15

ખાટી-મીઠી કેરીઓ

ગુરુવાર,મે 29, 2008
હવે આંબા પર કેરી ડોલે ડાળી પર જુઓ કોયલ બોલે ભીની સુગંધ ફેલાઈ ગઈ છે પક્ષી કૂદયા ધીરે ધીરે ગુચ્છા લટકી રહ્યા છે જુઓ હળી-મળીને નજર મારો પોપટે પણ ચાંચ મારી જાણે ધરતી પાલવ પસારે
15
16

મોટરગાડી

સોમવાર,મે 19, 2008
મોટર ગાડી મોટર ગાડી કરતા અમે આની સવારી દરેક ફેરો ફરતા પહેલા ડ્રાઈવર કરે એની તૈયારી તેને સાચવવા સમય આપતા તપાસ કરતા એંજીનની બધુ જોઈ કરીને પછી મશીનરીમાં તેલ પૂરતા જુદા જુદા પ્રકારની બધી મોટરો આ બધી છે મિત્ર અમારી તેની દેખરેખની અમારી છે ...
16
17

ભૂલી ગયો છુ મારુ ઘર

ગુરુવાર,મે 15, 2008
બકરી. ગાય, બળદ સૌ ભાગ્યા સિંહ ભાગીને આવ્યો હતો એક બળદે જોયો તેણે જોરથી બરાડ્યો હતો
17
18

તોબા આ ગરમીથી !

સોમવાર,મે 12, 2008
ગરમી ભારે ચેન ન મળતુ ખૂંચે લપેટ બની તીર વાંદરાને બોલી ઘરવાળી ચાલો જઈએ કાશ્મીર શરીરથી વહે પરસેવો ખારો શુ થશે હો રામ ગીઘ બોલ્યો આગ લાગી છે ક્યાં કરીએ આરામ
18
19

ગરમી રાણી

ગુરુવાર,મે 8, 2008
આવી ગઈ લો ગરમી રાણી કરતી રહે છે મનમાની તળાવ, કૂવા, નદીઓ સુખી ગાય, બકરી ઘરમાં રહે છે ભૂખી પોલીસ સ્ટેશને રિપોર્ટ લખાવો ચોરી લીધુ છે તેને પાણી સૂકાય ગઈ છે ઘાણી આવી ગઈ લો ગરમી રાણી પશુ-પક્ષીઓ આનાથી હાર્યા ફરે છે જંગલમાં માર્યા માર્યા
19