બુધવાર, 22 જાન્યુઆરી 2025
0

Morbi bridge collapse : એ ચાર કારણો જેના લીધે 135 લોકોના જીવ ગયા હતા, તપાસમાં શું ખુલાસો થયો?

બુધવાર,ઑક્ટોબર 30, 2024
0
1
Morbi News: મોરબીમાં સિરામિકના વેપારી અજય ગોપાણીની Kia કારમાં અચાનક આગ લાગી હતી અને કાર બળીને ખાખ થઈ ગઈ હતી
1
2
છેલ્લા ચાર દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદથી જનજીવનને અસર પહોંચી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ ઉપર વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પણ વારંવાર નાગરિકોને અપીલ કરવામાં ...
2
3
હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા ...
3
4
મોરબીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. વેપારી યુવાન તેના પત્ની અને દીકરાએ પોતાના ફ્લેટમાં ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે
4
4
5
મોરબીમાં 45 પાકિસ્તાની હિન્દુ નાગરિકો આવી પહોંચતા વહિવટી, ટુરીસ્ટ વિઝા પર હરિદ્વાર આવેલા પાકિસ્તાની નાગરિકો સગાવહાલાંને મળવા બનાસકાંઠા પહોંચ્યા બાદ ત્યાં રહેવાની તંત્રએ ના પાડતા મોરબી આવી પહોંચ્યા
5
6
મોરબી:ચાલુ શાળાના વર્ગખંડમાં લાગી આગ - મોરબીની નવયુગ સ્કૂલમાં આગનું છમકલું, સંચાલકોની સજાગતાથી મોટી દુર્ઘટના ટળી.
6
7
Hunting of old Lady stray cattle: CCTV- મોરબી વિસ્તારમાં રખડતાં ઢોરે રાહદારી 75 વર્ષીય મહિલાને શિંગડા પર ઉઠાવી રસ્તા પર પટક્યા હતા. ઢોરે અ​​​​ડફેટે લેતાં વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે
7
8
મોરબી દુર્ઘટના સમયે વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને ટ્વીટ કરનાર તૃણમુલ કોંગ્રેસના નેતા સાકેત ગોખલેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ સાયબર ક્રાઈમ વિભાગે તેના 3 ડિસેમ્બર સુધીના રીમાન્ડની માંગ કરી હતી. ત્યારે કોંર્ટે સાકેત ગોખલેના 8 ડિસેમ્બરે બાર ...
8
8
9
ગુજરાતના મોરબીમાં થયેલા ભયાનક પુલ અકસ્માત બાદ હાઈકોર્ટે ભૂપેન્દ્ર સરકારને રાજ્યના તમામ પુલનો સર્વે કરવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું છે કે કેટલા બ્રિજ યોગ્ય સ્થિતિમાં છે? હાઈકોર્ટે તમામ બ્રિજની યાદી માંગી છે, જેમાં એ ઉલ્લેખ કરવામાં ...
9
10
અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઈન્ડિયા' અનુસાર ગુજરાત હાઈકોર્ટે મોરબી નગરપાલિકાને ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે નગરપાલિકાને પૂછ્યું કે ઝૂલતા પુલની સ્થિતિ ખરાબ હોવા અંગેની અને એને તત્કાલ સમારકામની જરૂર હોવા બાબતની જાણ અંજતા કંપનીએ 29 ડિસેમ્બરે કરી હોવા ...
10
11
30 ઑક્ટોબર 2022ના રોજ મોરબી ખાતે ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતાં ઘણાં બાળકો સહિત 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટના માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સમાચાર બની હતી.
11
12
સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે, તે ટૂંક સમયમાં વકીલ વિશાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીને યાદીમાં સમાવશે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં કોર્ટની દેખરેખ હેઠળની ન્યાયિક તપાસની માગ કરવામાં આવી છે, આ પુલ ...
12
13
ગુજરાતની પાટીદાર પ્રભુત્વ ધરાવતી મોરબી વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. પરંતુ રાજકીય સૂત્રો કહે છે કે આ વખતના ચૂંટણી સમીકરણો કેટલાક કારણોસર બદલાઈ શકે છે, જેમાં તાજેતરની પુલ દુર્ઘટના પણ સામેલ છે. આ અકસ્માતમાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
13
14
ચીફ જસ્ટિસ ના નિર્ણય બાદ સુઓ મોટો જાહેર હિતની અરજી દાખલ...હાઇકોર્ટની ગૃહ વિભાગ, ચીફ સેક્રેટરી, મોરબી નગરપાલિકા, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી, મોરબી કલેકટર અને માનવ અધિકાર પંચને હાઇકોર્ટે નોટિસ ઇસ્યુ કરી. 7 દિવસમાં રિપોર્ટ કરવા હુકમ
14
15
મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મોરબી સતત બે દિવસ ખડે પગે હાજર રહી સતત માર્ગદર્શન અને અંગત દેખરેખ હેઠળ રાહત-બચાવ કામગીરી કરાવી છે. રવિવારે સાંજે મોરબી શહેરનો ઐતિહાસિક ઝૂલતો પૂલ તૂટી જવાની દુર્ઘટનાની જાણ થતા જ ...
15
16
મોરબીની દુર્ઘટના બાદ મોરબીની મુલાકાતે અનેક નેતાઓ આવી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોરબીની મુલાકાતે આવ્યા છે. આ દરમિયામન NCPના નેતા રેશ્મા પટેલ પણ મોરબીની મુલાકાતે છે. ત્યારે રેશ્મા પટેલની મોરબી ખાતે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.
16
17
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે તો બીજી તરફ ગુજરાતમાં રાજકીય માહોલ તૈયાર થવા લાગ્યો છે. દેશના નેતાઓનો ગુજરાત પ્રવાસ શરુ થઇ ચુક્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરવાની તૈયારી પૂર જોશ સાથે કરી રહી છે. ગુજરાતમાં ત્રિ પાંખિયા જંગના ...
17
18
મોરબીના ગુગણ ગામમાં પિતાએ પિતાએ અજાણ્યા યુવક સાથે વાતચીત મુદ્દે ઠપકો દેતા પુત્રીએ આપઘાત કરી લીધાનો બનાવ બહાર આવ્યો હતો. આ બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
18