Narendra Modi 10

0

મોદી આજે રિલાયંસ ફાઉંડેશન હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે

શનિવાર,ઑક્ટોબર 25, 2014
0
1
. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમયે બીજેપીની ઓફિસમાં પત્રકારો સાથે મુલાકાત કરી રહ્યા છે. દિવાળી મંગળ મિલન કાર્યક્રમમા ભાગ લેવા માટે અનેક પત્રકારોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ હાજર છે. પીએમે કહ્યુ કે પત્રકારો સાથે ...
1
2
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની મંત્રી પરિષદને જણાવ્યુ છે કે સરકાર વિદેશોમાં કથિત રૂપે કાળુ ધન જમા કરનારા કેટલાક લોકોના નામ સુર્પીમ કોર્ટને બતાવવામાં આવી રહી છે. આવા લોકોનુ નામ બતાવવામાં આવશે. જેમના વિરુદ્ધ આ બાબતની તપાસ ચાલુ છે. અંગ્રેજી છાપુ ...
2
3
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે એમ્સના દીક્ષાંત સમારંભને સંબોધિત કર્યા. આ દરમિયાન પ્રધાનમંત્રી હળવા મુડમાં જોવા મળ્યા. તેમણે સલાહ આપી કે ગરીબ વર્ગના બાળકોએન આવા કાર્યક્રમોમાં વિશેષ મહેમાનના રૂપમાં બોલાવવા જોઈએ. જેથી તેમને પ્રોસ્તાહન મળે. આ ...
3
4
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના ટોચના મિલિટ્રી કમાંડરો સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં પ્રધાનમંતી પોતાનો રણનીતિક દ્રષ્ટિકોણ સામે મુકશે અને સુરક્ષાના વર્તમાન પરિસ્થિતિની માહિતી લેશે.
4
4
5
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની એક વધુ મહત્વાકાંક્ષી યોજના "શ્રમેવ જયતે"ની શરૂઆત કરી દીધી છે. વિજ્ઞાન ભવનમાં આયોજીત એક કાર્યર્કમમાં શ્રમ સુવિદ્યા પોર્ટલની શરૂઆત કરવામાં આવી. આ 10 વાતોથી આખી દુનિયામાં ગર્જશે "વાઘ"
5
6
. મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 સીટો પર 15 સપ્ટેમ્બરના રોજ થયેલ વિધાનસભા ચૂંટણી પછી જુદા જુદા એક્ઝિટ પોલ્સ મુજબ બંને રાજ્યોમાં ભાજપા સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. કેટલાક એઝિટ પોલ્સનુ માનીએ તો પાર્ટી બંને જ રાજ્યોમાં પોતાના બળ પર બહુમત મેળવી ...
6
7
મહારાષ્ટ્ર અને હરિયાણામાં આજે મતદાન યોજાય રહ્યુ છે ત્યારે ગઈકાલે શિવસેનનાઅ સમાચાર પત્ર સામનામ લખાયેલ એક લેખમાં નરેન્દ્ર મોદી અને ભાજપ અપ્ર તકવાદી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જે માટે લખ્યુ કે મતલબ પતી ગયો તો ઓળખતા નથી.
7
8

165 સીટો સાથે મોદી મેજીક દાંવ પર

મંગળવાર,ઑક્ટોબર 14, 2014
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આશા છે કે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને 165 સીટો મળશે. 288 સીટોવાળી વિધાનસભામાં સરકાર બનાવવા માટે 144 સીટો જોઈએ અનેબીજેપી રાજ્યમાં શિવસેના વગર એકલા પોતાના દમ પર ચૂંટ્ણીમાં ઉતરી છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં બુધવારે ...
8
8
9
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે મહત્વકાંક્ષી આદર્શ ગ્રામ યોજનાનો શુભારંભ કરવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીનો આ કાર્યક્રમ આજે દિલ્હીમાં થશે. આ યોજના હેઠળ દરેક સાંસદ વર્ષ 2019 સુધી ત્રણ ગામોને બુનિયાદી અને સંસ્થાગત માળખુ વિકસિત કરવાની જવાબદારી ...
9
10
. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે મધ્યપ્રદેશ ગ્લોબલ ઈંવ્વેસ્ટર્સ સમિટના ઔપચારિક ઉદ્દઘાટન કર્યુ. આજે સમિટના બીજો દિવસ છે. સમિટ પહેલા દિવસે નાના અને મધ્યમ ઉદ્યોગોનુ નમ રહ્યુ સમિટની થોડી માહિતી
10
11
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં છે ત્યારથી તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પણ જ્યારે ખબર પડી કે પીએમ મોદીના પ્લેનમાં ડિફ્યુઝ ગ્રેનેડ મળી આવ્યો છે.ભારતીય સુરક્ષા એજન્સીમાં ખળભળાટ ત્યારે મચી ગયો સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ ...
11
12
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ બરાક ઓબામા વચ્ચે આજે વ્હાઇટ હાઉસમાં મળેલી શિખર બેઠકમાં બન્ને નેતાઓએ સંરક્ષણ, સલામતી, વ્યાપાર અને ઇસ્લામિક સ્ટેટના ખતરાના પગલે પશ્ચિમ એશિયાની પ્રવર્તમાન સ્થિતિ સહિતના દ્વિપક્ષી, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ...
12
13
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે હોવા છતાં છેલ્લાં ૯૬ કલાકથી તેમણે પેટમાં અનાજનો એક દાણો નાંખ્યો નથી. વડાપ્રધાન મોદી ફક્ત લીંબુ પાણીના આધારે જ નવરાત્રિના નકોરડા ઉપવાસ કરી રહ્યા છે એવા પણ મીડિયા અહેવાલો હતા, પરંતુ જાણવા મળ્યું છે કે તેઓ ...
13
14
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ડિનરંજં આયોજન કર્યુ. ભારતીય પ્રતિનિધિમંડળની સાથે વાઈટ હાઉસ પહોંચેલ મોદીનુ સ્વાગત ઓબામાએ ગુજરાતીમં કેમ છો પુછીને કર્યુ. જેના જવાબમાં મોદીએ અંગ્રેજીમાં કહ્યુ, 'ખૂબ ખૂબ આભાર મિસ્ટર ...
14
15

US - મોદીનો આજનો કાર્યક્રમ

સોમવાર,સપ્ટેમ્બર 29, 2014
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિશન અમેરિકા પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કના જાણીતા મૈડિસન સ્કવેયર ગાર્ડન પાર્કમાં ભારતીય સમુહના લોકોને સંબોધિત કર્યા. પીએમ મોદીએ અમેરિકી પ્રવાસનો આજે ચોથો દિવસ છે. આજે સોમવારના દિવસે પ્રધાનમંત્રી મોદી તમામ ...
15
16
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના સ્વાગત માટે આયોજીત સભામાં મોટા પાયા પર જૂટેલા અનિવાસી ભારતીયોને ખુશખબરી આપતા જાહેરાત કરી કે પીઆઈઓ કાર્ડધારિયોને આજીવન વીઝા આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ અમેરિકી પર્યટકોના આગમન પર વીઝા આપવામાં આવશે.
16
17

અમેરિકામાં નરેન્દ્ર મોદી લાઈવ

શનિવાર,સપ્ટેમ્બર 27, 2014
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા અને તેમને જોવા માટે અમેરિકી ભારતીયોમાં અકલ્પનીય ઉત્સાહ અને જુનુન. લોકો કહી રહ્યા છેકે આવુ પહેલીવાર થઈ રહ્યુ છે. જ્યારે ભારતનો કોઈ પ્રધાનમંત્રી સમગ્ર અમેરિકાને સંબોધિત કરશે.
17
18
વક્ત કી હર શે ગુલામ, વક્ત કા હર શૈ પર રાજ.. માણસે સમયથી ગભરાઈને રહેવુ જોઈએ.. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા પર હિન્દી ફિલ્મનુ આ ગીત ખૂબ યોગ્ય બેસે છે. 1994મા નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા. ત્યારે તેઓ વ્હાઈટ હાઉસ જોવા પણ ગયા હતા. ...
18
19
ભારતે આજે બિલકુલ સ્પષ્ટ કરી દીધુ કે પાંચ દિવસની અમેરિકી યાત્રા પર પહોંચેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આસપાસ સુરક્ષાનો ચુસ્ત ધેરો છે અન આ વાતનો સવાલ જ નથી ઉઠતો કે કોઈ તેમને સમન્સ આપી શકે અને મામલામાં કાર્યવાહી ચાલુ છે.
19