શનિવાર, 23 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 11 ડિસેમ્બર 2017 (14:56 IST)

ગુજરાતી જોક્સ - સંતા અને ડોક્ટર

સંતા પરેશાન થઈને ડોક્ટર પાસે ગયો.. 
 
 
 
સંતા - ડોક્ટર સાહેબ હુ સવારે 6 વાગ્યે સુસુ જઉ છુ.. 
 
પછી 7 વાગ્યે પોટ્ટી કરુ છુ.. 
 
ડોક્ટર  - હા તો સારુ છે ને તમને પ્રોબ્લેમ શુ છે ? 
 
 
 
સંતા - પણ ડોક્ટર.. આંખ તો મારી 8 વાગ્યે જ ખુલે છે ને...