રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 17 નવેમ્બર 2019 (10:44 IST)

આમિરની દીકરી ઈરા ખાનએ જંગલમાં આપ્યા ખૂબ બોલ્ડ પોજ, ફોટા વાયરલ

બૉલીવુડના મિસ્ટર પરફેકનિસ્ટ આમિર ખાનની દીકરી ઈરા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઈરા તેમની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફથી સંકળાયેલી  ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કરે છે. 
Photo : Instagram
આ દિવસો ઈરા ખાનલો લેટેસ્ટ ફોટોશૂટ ચર્ચામાં છે. આ ફોટામાં તેમનો બોલ્ડ અંદાજ નજર આવી રહ્યા છે. 
Photo : Instagram
ફોટામાં ઈરા કોઈ જંગલ જેવા ક્ષેત્રમાં નજર આવી રહી છે. પણ જંગલનો આ કાંસેપ્ચુઅલ ફોટોશૂટ ખૂબ ડિફરેંટ છે અને દરેક ફોટામાં ઈરા ખૂબ સિજલિંગ નજર આવી રહી છે. 
Photo : Instagram
આ ફોટાને જોયા પછી ઈરાને સોશિયલ મીડિયા યૂજર્સ નાગિન બોલાવી રહ્યા છે. ઈરાએ ડાર્ક મેકઅપની સાથે એવા પોજ આપ્યા છે જે ખૂબ બોલ્ડ અને સેક્સી જોવાઈ રહ્યા છે. 
Photo : Instagram
તેમની આ લેટેસ્ટ ફોટામાં ઈરા ખૂબ ગેલમરસ જોવાઈ રહી છે. તમારી પણ નજર તેના પરથી નહી હટશે.