ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 30 નવેમ્બર 2016 (16:23 IST)

સેલેરી આવી ગઈ પણ નહી મળી રહ્યું કેશ , તો આ રીતે કરો વ્યવહાર

આજે સેલેરી આવા વાળી છે પણ લોકો આ વાતને વિચારીને મુશ્કેલમાં છે કે આખેર પૈસા કેવી રીતે કાઢશે. નોટબંદીનો એલાનને 3 અઠવાડિયાથી પણ વધરે થઈ ગયું છે પણ બેંક અને એટીએમ પર અત્યારે પણ લાઈન લાગી છે. અમે તમને જણાવી રહ્યા છે કે કેવી રીતે કેશ કાઢ્યા વગર પણ તમે વ્યવહારના બીજા ઉપાયથી રોજની જરૂરતને પૂરા કરી શકો છો. 
ફોન નંબર , ઈ-મેલ અને સોશલ મીડિયા અકાઉંટથી પૈસા લેન-દેનની સુવિધા આપતા બેંક એપ યૂજરને આ અસુવિધાથી છુટકારા મળી શકે છે. જીહા ‘કેપે ’, ‘ચિલ્લર ’, ‘પૉકેટસ ’અને  ‘એક્સિસ -પે ’ જેવા એપ ન માત્ર ખરીદારી પણ બિલ ભુગતાન અને નજીકીઓના ખાતામાં પૈસા સ્થાનાંતરિત કરવાના વિકલ્પ આપે છે. ખાસ વાત આ છે કે તેમના ઉપયોગ માટે તમને નેટ બેંકિંગથી સંકળાયેલું કે ઈ-વોલેટ બનવું જરૂરી નહી. તે સિવાત પ્લાસ્ટિક મની UPI અને ઈ-વોલેટ પણ તમારી સમસ્યાનો ઉકેલ થઈ શકે છે. 
 
1. કેપે ડૉટ-કોમ 
કોટક મહિન્દ્રા બેંકની આ વેબસાઈટ 30 બેંકના ગ્રાહકને પૈસાના લેવદ-દેવડની સુવિધા આપે છે. યૂજર ઈચ્છે તો કોઈ પણ રેસ્ટોરેંટમાં ભોજન કરી , સાર્વજનિક પરિવહનના ઉપયોગ કરવાના કે રાશન - દૂધ દહીં કે શાક જેવી સામાન ખરીદવા માટે kaypay.com નો ઉપયોગ કરી શકો છો. 
 
કેપે ડૉટ કૉમ પર સૌથી પહેલા બેંક ખાતાથી સંકળાયેલા નામ , મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ નાખી તમારું અકાઉંટ પંજીકૃત કરાવો. અહી તમેન તમારું ફોન નંબર અને ફેસબુક અકાંઉટ લખાયેલું જોવાશે. કોઈ પણ વિકલ્પ પર કિલ્ક કર્યા પછી તે માણસનો મોબાઈલ નંબર નાખવું કે ફેસબુક ગૂગલ અકાઉંટ ચૂંટી જેને પૈસા મોકલવાના છે. ત્યારબાદ  કેપે ડૉટ કૉમ તમારા સંબંધિત માણસને મોકલવાની ધનરાશિ અને તમારા બેંક અકાઉંટ નંબર નાખવાનું કહેશે ઓટીઓઈ નાખીલે ઓકે પર કિક કરતા જ નક્કી રાશિ એક લિંક રૂપથી સંબંધિત માણસ પાસે પહોંચી જશે.  

axis bank 
આ એપથી કોઈ પણ સમય એક્સિસ બેંક સાથે બીજા બેંકના યૂજરને પૈસા ટ્રાંસફર કરી શકો છો. તેમના માટે બેંક અકાઉંટ કે આઈએફસી કોડ જાણવાની જરૂર નહી થશે. એક્સિસ પે પણ યૂપીઆઈ પર કામ કરે છે. પ્રક્રિયા ગૂગલ પ્લેસ્ટોરથી Axis Pay ડાઉનલોડ કરો. ત્યારબાદ તમારું ફોન નંબર પર એક વેરીફીકેશન કોડ આવશે. તેને કંફર્મ કરો. પછી એપના હોમપેજ પર આપેલ સૂચનામાંઠી બેંક ચૂટવી. ત્યાબાદ જીમેલ અકાઉંટની રીયે તમારા વરચુઅલ પેમેંટ એડેસ વીપીએ બનાવો. આ ડેબિટ કાર્ડ નંબર નાખ્યા પછી તમારું ફોન પર આવતા ઓટીપી ને સબમિટ કરી પણ બનાવી શકાય છે. વીપીએ yourname@axis. com જેમ થશે. હવે સેંડ કે આસ્ક મનીના વિકલ્પમાં જઈને કોઈને પણ પૈસા મોકલી કે મંગાવી શકાય છે. 

 
પ્લાસ્ટિક મની
પ્લાસ્ટિક મની એટલે કે કાર્ડથી પૈસા ખર્ચ કરવું. આ સમયે ત્રણ કાર્ડ ઉપલબ્ધ છે. ડેબિટ કાર્ડ ( (ATM કાર્ડ) , ક્રેડિટ કાર્ડ અને પ્રી -પેડ કાર્ડ. તેમની મદદથે તમે ઘના ટ્રાંજેકશન કરી શકો છો. બધા બેંક આજકાલ બેંક ખાતાની સાથે ડેબિટ કાર્ડ આપે છે. તમે બેંક અને RBIથી અપ્રૂવ બીજા સંસ્થાઓના ક્રેડિટ કાર્ડ પણ ઉપયોગ કરી શકો છો. એ સિવાય બેંક અને કેટલાક સંસ્થાન પહેલા આપી ગયેલ વેલ્યુના બદલે પ્રીપેડ કાર્ડ પણ રજૂ કરે છે. તમે આ પ્રી-પેડ કાર્ડસથી ATMથી પૈસા કાઢી શકો છો. દુકાન અને શોરૂમ પર જઈને સ્વાઈપ મશીનથી પેમેંટ કરી શકો છો. અને ઑનલાઈન શૉપિંગ પણ કરી શકો છો. આ કામ ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી પણ કરી શકાય છે. તમને કેશ કેરી કરવાની જરૂર જ નહી. 
 
 
આ વર્ષ 19 અગસ્તથી બેંકએ યૂનિફાઈડ પેમેંટ ઈંટરફેસ (UPI) સિસ્ટમ શરૂ કર્યા છે. UPI ને નેશનલ પેમેંટ કાઉંસિલ ઑફ ઈડિયાએ લૉંચ કર્યા છે. તેમાં મોઆઈલ પર બેંક અકાઉંટસથી વન-કિલ્ક ટૂ ફેકટર ઑથેંટિકેશન પછી ટ્રાંજેકશન કરી શકાય છે. આ સિસ્ટમ IMPS પ્લેટફાર્મ પર રન કરે છે. જેમનો અર્થ છે કે ટ્રાંસફર તરત થઈ જાય છે. 
 
આ ફીચરને યૂજ કરવા માટે તમને તમારા એંડ્રાયડ સ્માર્ટફોન પર (UPI)વાળૉ કોઈ એપ ડાઉનલોડ કરવું પડશે. તમારી પાસે બેંક અકાઉંટસ અને રજિસ્ટ્ર્ડ મોબાઈલ નંબર પણ હોવું જોઈએ. તેનાથી તમે વર્ચુઅલ આઈડી બનાવી શકો છો કે IFSC કોડ અને બેંક અકાઉંટથી ટ્રાંજેકશન કરી શકો છો. આ સર્વિસ અત્યારે ગ્રાહકો માટે ફ્રી છે. વધારે બેંકએ તેમના મોબાઈલ એપમાં જ  UPIનો ઑપશન આપ્યું છે.