સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 5 નવેમ્બર 2023 (08:32 IST)

નેપાળથી અફઘાનિસ્તાન સુધી ધરતી ધ્રૂજી, 36 કલાકમાં બીજી વખત ભૂકંપ આવ્યો

earthquake
Nepal Eearthquake- નેપાળથી અફઘાનિસ્તાન સુધી ધરતી ધ્રૂજી, 36 કલાકમાં બીજી વખત ભૂકંપ આવ્યો. નેપાળમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ સિવાય અફઘાનિસ્તાનમાં પણ 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો . 
 
મોડી રાત્રે અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.