1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified શનિવાર, 28 જાન્યુઆરી 2023 (11:00 IST)

ઝારખંડ: ધનબાદમાં 'બર્નિંગ નર્સિંગ હોમ', ડૉક્ટર દંપતી સહિત 6 લોકો જીવતા સળગ્યા

fire
ઝારખંડની એક હોસ્પિટલ આગનો ગોળો બની ગઈ. ધનબાદમાં મોડી રાત્રે એક ખાનગી હોસ્પિટલમાં લાગેલી આગમાં ડૉક્ટર દંપતી સહિત કુલ 6 લોકોના મોત થયા છે. ડોક્ટર તેમના પરિવાર સાથે હોસ્પિટલના પહેલા માળે રહેતા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે પહેલા સ્ટોર રૂમમાં આગ લાગી હતી, ત્યારબાદ આગ ફેલાઈ રહી હતી. દુર્ઘટના સમયે બધા જ ઊંઘી રહ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. હાલ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે.