દેહરાદૂનમાં એક મોટો માર્ગ અકસ્માત થયો જ્યાં ટ્રક અને ઇનોવા કાર વચ્ચે અથડામણમાં છ લોકોના મોત થયા. જ્યારે એક ઘાયલ થયો છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહોને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગયા. માહિતી મળી છે કે કારમાં સવાર તમામ મુસાફરો વિદ્યાર્થીઓ...