શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 23 એપ્રિલ 2021 (19:55 IST)

કોરોનાકાળમાં ગરીબોને અનાજ આપશે મોદી સરકાર, 80 કરોડ લોકોને થશે ફાયદો

કોરોના વાયરસની બીજી લહેરના કારણે દરરોજ મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા બે દિવસથી દેશમાં આટલા કેસ સામે આવ્યા છે જેટલા અત્યારે સુધી કોઈ દેશમાં નહી મળ્યા હતા. સંક્રમણની આ 
લહેરને રોકવા માટે કેંદ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર લાગેલી છે. કેટલાક રાજ્યમાં વીકેંડ લૉકડાઉન, લૉકડાઉન સાથે ઘણા પ્રતિબંધોની જાહેરાત કરી છે. મહામારીના આ સમયમાં ગરીબોને ભોજનની 
સમસ્યાથી બે-ચાર થવું પડે. તેના માટે કેંદ્ર સરકારે મુખ્ય પગલા ભર્યા છે. એક વાર ફરીથી મોદી સરજારએ ગરીબોને મફતમાં રાશન આપવાની જાહેરાત કરી છે. 
 
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાથી કેંદ્ર સરકાર ગરીબોના મે અને જૂન 2021ના મહીનામાં મફત રાશન આપશે. આ યોજનામાં બે મહીનામાં દર વ્યક્તિ 5 કિકો રાશન અપાશે. મફતમાં રાશન મળવાથી 
 
આશરે 80 કરોડ લોકોને ફાયદો મળશે. સરકારે ગયા વર્ષે પણ કોરોનાની લડતથી ઉબરતા સમયે ગરીબોને મફતમાં રાશન આપશે. 
 
કેંદ્ર સરકારની તરફથી આવેલ આદેશ મુજબ ગરીબો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કમિટમેંતને જોતા ભારત સરકારે 80 કરોડ લાભાર્થીઓને મફતમાં રાશન સામગ્રી આપવાનો ફેસલો લીધું છે. આ જ રીતે ગયા વર્ષે પીએમ ગરીબ કલ્યાણ યોજના મુજબ રાશન આપ્યો હતો. સરકારએ જણાવ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીએ જોર આપીને કહ્યુ કે જે સમયે દેસ કોરોના વાયરસની બીજી લહેરનો સામનોકરી રહ્યો છે તે સમય મહત્વપૂર્ણ છે કે ગરીબોને પોષણ મળી શકે. કેંદ્ર સરકાર આ યોજના માટે 26 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે.