શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (16:10 IST)

Neet 2020 Exam Live Update - પરીક્ષા 13 સપ્ટેમ્બરે, પરીક્ષા કેંદ્ર પર બતાડવુ પડશે આ સર્ટિફિકેટ

Neet 2020  માટે લાખો કેંડિડેટ્સએ રજિસ્ટ્રેશન કરવ્યુ હતુ.  આ માટે પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ થવી ફાઈનલ છે. આ માટે એડમિટ કાર્ડ પહેલા જ રજુ કરવામાં આવ્યુ છે. કૈડિડેટ્સ માટે કેટલીક ગાઈડલાઈંસ પણ રજુ કરવામાં આવી છે જેને પરીક્ષા સેંટરની બહાર અને અંદર ફોલો કરવી પડશે. ઉમેદવારોને સમયસર પરીક્ષા સેંટર પર  પહોચવુ જરૂરી છે. જે ઉમેદવાર મોડેથી પરીક્ષા સેંટર પર પહોચશે  તેને એક્ઝામ હોલમાં એંટ્રી નહી મળે. રિપોર્ટ્સ આઈમ પર જ ઉમેદવારોને એક્ઝામ સેંટર પર રિપોર્ટ કરવી પડશે. 
 
પરક્ષાઓ  પૂર્ણ સાવધાનીથી આયોજીત કરવા માટે એજ%સી પરિક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને સેનિટાઈઝર અને માસ્ક પણ આપશે. આ માટે એજંસીએ 10 લાખ માસ્ક અને 6 હજાર લીટરથી વધુ સેનિટાઈઝર તૈયાર કરી લીધા છે. આ બધુ પરિક્ષા સેંટર પર જ વિદ્યાર્થીઓને મફત આપવામાં આવશે.  નીટ યુઝી 2020ના એડમિટ કાર્દ એનટીએ નીટની વેબસાઈટ ntaneet.nic.in પર રજુ કરવામાં આવ્યા. આ પરીક્ષા માટે દેશભરમાંથી 15,97,433 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.  દરેક ઉમેદવારે સેલ્ફ ડિક્લેરેશન સર્ટિફિકેટ પણ પરીક્ષા સેંટર પર બતાવવઉ પડશે. જેમા કહેવામાં આવ્યુ હઓય કે તેની અંદર કોઈ Covid-19 ના લક્ષણ નથી  અને તે કોઈપણ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યો નથી.