રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 મે 2023 (13:27 IST)

New Parliament Opening- 30 મેના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન

New Parliament Opening Date
New Parliament Opening Date: 30 મેની આસપાસ થઈ શકે છે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, બે વર્ષ પહેલા શરૂ થયો હતો કામ. દેશના નવા સંસદ ભવનનું બાંધકામ પૂરુ થઈ ગયુ છે. 
 
દિલ્હીના જૂના સંસદ ભવન પરિસરમાં સેંટ્રલ વિસ્ટા પ્રોગ્રામ   (Central Vista Program) હેઠણ બનેલા નવા ભવનનુ ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહીના અંતમાં કરાવની શક્યતા છે. 
 
કેંદ્ર સરકારના સૂત્રોના મુજબ 26 મે 2014ને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભાજપાની સરકાર બની હતી. આવનારી 26  મેને તેના 9 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ દિવસે ભાજપાની તરફથી ભવ્ય આયોજન કરવાની શક્યતા છે. 
Edited By-Monica sahu