રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 1 માર્ચ 2019 (18:40 IST)

પાકિસ્તાની સેનાથી વિંગ કમાંડરની વાતચીત એક ઝલકમાં

ભારતીય વાયુસેના વિંગ કમાંડર અભિનંદનને પાકિસ્તાની સેનાએ પકડી લીધુ હતું. પાક સેનાએ તેના સોશિયલ મીડિયા પર રજૂ કર્યા આ વીડિયો પછી ઘણા ન્યોજ એજેંસીએ આધિકારિક રીતે ટ્વિટ હેંડલથી ટ્વીટ કર્યા. 
સવાલ- તમે કોણ છો? અભિનંદન- હું ઈંડિયન એયરફોર્સનો એક ઑફિસર છું. મારું સર્વિસ નંબર 27981 છે. પણ પહેલા તમે જણાવો તમે કોણ છો? શું તમે પાકિસ્તાની સેના છો? 
 
પાકસેના- તમારું નામ શું છે? 
અભિનંદન- વિંગ કમાંડર અભિનંદન 
 
પાક સેના- આશા કરું છું કે તમે અમારું સાથે સારું લાગી રહ્યું હશે ? 
અભિનંદન- જી હા હું ઠીક અનુભવી રહ્યો છું. આ વાત હું ઑન રેકાર્ડ કરવા ઈચ્છીશૢ જો હું મારા દેશ પરત જાઉં છું ત્યારે પણ મારી વાત નહી બદલીશ. પાકિસ્તાની સેના મારી સાથે સારું વર્તાવ કર્યું. પાકિસ્તાની ભીડથી મને બચાવવા થી લઈને આધિકારિક મુલાકાર સુધી બધાએ સારા વર્તન કર્યું. હું મારી સેનાથી પણ અપેક્ષા કરું છું કે કોઈ પરિસ્થિતિમાં પણ આવું જ વર્તન કરશે. હું પાકિસ્તાની સેનાથી પ્રભાવિત છું. 
 
પાકસેના- વિંગ કમાંડર અભિનંદન તમે ભારતના કઈ જગ્યાથી છો? 
અભિનંદન- હું દક્ષિણ ભારતીય છે. 
 
પાકસેના- શું તમે પરિણીત છો ? 
અભિનંદન- હા
 
પાકસેના- આશા કરું છું તમને ચા સારી લાગી હોય? 
અભિનંદન- ( ચા પીતા) હા સરસ છે આભાર 
 
પાકસેના-તમે કઈ ફ્લાઈડ ઉડવી રહ્યા હતા? 
અભિનંદન- માફ કરશો પણ હું આ નહી જણાવી શકું પણ મને ખબર છે તમને ખબર પડી ગઈ હશે
 
પાકસેના- તમારું મિશન શું છે 
અભિનંદન- માફ કરશો પણ હું આ નહી જણાવી શકું