રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 એપ્રિલ 2024 (14:01 IST)

ફ્લાઈટમાં મહિલાએ કર્યુ કંઈક એવુ કે ભડક્યા લોકો, બોલ્યા તમને શરમ આવવી જોઈએ - જુઓ Video

flight viral video
flight viral video
આજના સમયમાં દરેક કોઈ ફેમસ થવા માંગે છે અને આ માટે મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યો છે. આજના સમયમાં દરેક કોઈ ફેમસ થવા માંગે છે અને આ માટે મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. જેટલા પણ લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ફેમસ થવા માટે કરે છે.  તેઓ દર થોડા થોડા દિવસોમાં કોઈને કોઈ અપલોડ કરતા જ રહે છે. આવી જ એક મહિલાએ કર્યુ અને ફ્લાઈટમાં સફર દરમિયાન અનેક વસ્તુઓ બતાવત એક વીડિયો અપલોટ કરી દ ઈધો. મહિલાએ વિચાર્યુ કે લોકોને આ ગમશે પણ લોકોએ એ મહિલાનો ક્લાસ લઈ લીધો. આવો જાણીએ સંપૂર્ણ માહિતી... 
 
મહિલાએ ફ્લાઈટમાં શુ કર્યુ ?
 
વાયરલ થઈ રહેલ વીડિયોમા જોવા મળતી મહિતા કહે છે 'ફ્રેંડ્સ અમે એયરોપ્લેનમાં બેસ્યા છે. અમે સતુઆ ભેળવીને બેસ્યા છીએ. આ મેમ  (Air Hostess) આવી અને અમને કહે છે What. અમે કહી દીધુ હટ.. પછી તે ગુસ્સે થઈને ત્યાથી જતી રહી' વીડિયોમાં મહિલાએ પુરી વાત બતાવી કે એયર હોસ્ટેસ સાથે તેણે કેવી રીતે વાત કરી. આ કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો અને લોકોએ કમેંટ કરીને મહિલાને ફટકાર લગાવી છે. 
 
અહી જુઓ વાયરલ વીડિયો 

 
લોકોએ શુ કહ્યુ ?
આ વીડિયોને ઈસ્ટાગ્રામ પર  shivani__kumari321 નામના એકાઉંટ પરથી શેયર કરવામાં આવી છે. સમાચાર લખતા સુધી આ વીડિયોને 11 મિલિયનથી વધુ લોકોએ જોયો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યુ - ગામડિયા હોવાનુ પ્રુફ આપી જ દો.. એ બિચારી એયર હોસ્ટેસ પણ શુ કરતી.  બીજા યુઝરે લખ્યુ - એટલા માટે અભ્યાસ ખૂબ જરૂરી છે.  ત્રીજા યૂઝરે લખ્યુ - તુ તો બસમાં જ જવા લાયક છે. એક અન્ય યુઝરે લખ્યુ - પૈસા કેટલા પણ આવી જાય પણ ક્લાસ ક્યારેય નહી આવે. અન્ય એક યુઝરે લખ્યુ - શરમ આવવી જોઈએ તમને ..