0
Saudi Arabia: સાઉદી અરેબિયામાં બસ-ટેન્કર અથડામણ, ઉમરાહ યાત્રા પર ગયેલા 40 થી વધુ ભારતીયોના મોતની આશંકા
સોમવાર,નવેમ્બર 17, 2025
0
1
આ સમયના સૌથી મોટા સમાચાર પાકિસ્તાનના ઈસ્લામાબાદથી આવી રહ્યા છે. અહી ઈસ્લામાબાદમાં હાઈકોર્ટની બહાર બ્લાસ્ટ થઈ ગયો છે.
1
2
પાકિસ્તાનમાં સેના જ દેશને ચલાવે છે અને આવુ દસકાઓથી થતુ આવ્યુ છે. પણ અસીમ મુનીરે જૂની બધી પરંપરાઓને તોડતા પાકિસ્તાન પર સો ટકા અધિકાર મેળવવાનો પ્લાન તૈયાર કરી લીધો છે
2
3
જ્યારે પાકિસ્તાન ભારત સાથેની દુશ્મનાવટ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, તે ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને લઘુમતીઓ પરના અત્યાચારો માટે પણ કુખ્યાત છે. દરરોજ, આપણે આતંકવાદી હુમલાઓ, લઘુમતીઓ અને મહિલાઓ પરના અત્યાચારોના સમાચાર સાંભળીએ છીએ
3
4
થાઈ સરકારે દારૂના સેવન અને વેચાણને નિયંત્રિત કરવા માટે કડક નિયમો લાગુ કર્યા છે. નવા સુધારેલા કાયદા હેઠળ, બપોરે 2 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી દારૂ પીવા, પીરસવા અથવા ખરીદવા પર હવે 10,000 બાહ્ટ (આશરે ₹26,600) કે તેથી વધુ દંડ થઈ શકે છે
4
5
રશિયન સૈન્યએ યુક્રેનમાં ફરી એક હવાઈ હુમલો કર્યો. ડ્રોન અને મિસાઇલોએ યુક્રેનના ઉર્જા માળખાને નષ્ટ કરી દીધું. આ હુમલામાં આશરે 7 લોકો માર્યા ગયા. ઘણા લોકો ઘાયલ થયા અને હોસ્પિટલમાં દાખલ થયા. યુક્રેનિયન સૈન્યએ હુમલાઓનો જોરદાર જવાબ આપ્યો.
5
6
અમેરિકામાં શટડાઉનને કારણે ઍરલાઇન કંપનીઓને ટ્રાફિક ઘટાડાના નિર્દેશ અપાયા છે. એ બાદ પાંચ હજાર કરતાં વધુ ઉડાણો કાં તો રદ થઈ ગઈ છે અથવા તો મોડી પડી છે.આના કારણે 40 સૌથી વ્યસ્ત હવાઈ મથકો પર ઘરેલુ ફ્લાઇટ્સને અસર થશે. જોકે, અધિકારી ઍર ટ્રાફિક કંટ્રોલર પર ...
6
7
પાકિસ્તાનમાં ફરી એકવાર મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે. આ વખતે, પાકિસ્તાન પરિસ્થિતિનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યું હોય તેવું લાગે છે. હવે, પાકિસ્તાન બે બાજુથી ઘેરાયેલું છે. ભારત-અફઘાનિસ્તાન સરહદ પર તણાવ પહેલાથી જ વધારે છે
7
8
ઈંડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક સ્કુલ મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન થયેલા બ્લાસ્ટમાં 50 થી વધુ લોકો ઘાયલ થયા છે જેમા 15 વિદ્યાર્થી અને 5 શિક્ષકનો સમાવેશ છે.
8
9
Firing on Afghan-Pakistan border Firing on Afghan-Pakistan border - અફઘાન સરકારે આરોપ લગાવ્યો છે કે કંદહાર પ્રાંતના સ્પિન બોલ્ડક સરહદી વિસ્તારમાં પાકિસ્તાની દળોએ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો. કાબુલ સ્થિત સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે અફઘાન ...
9
10
મેક્સિકોની મહિલા રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબાઉમ મંગળવારની રાત્રે એક દારૂદિયા વ્યક્તિની છેડતીનો ભોગ બની ગઈ. આરોપી રાષ્ટ્રપતિ સામે આવીને તેને ટચ કર્ય્હા બાદ કિસ કરવાની કોશિશ કરવા લાગ્યો
10
11
રીંછ ઘરો અને શાળાઓ પર હુમલો કરી રહ્યા છે. સરકારે સેના તૈનાત કરી છે. એસોસિએટેડ પ્રેસ અનુસાર, જાપાને બુધવારે ઉત્તરીય અકિતા પ્રીફેક્ચરના પર્વતીય પ્રદેશમાં રીંછના હુમલામાં વધારો અટકાવવા માટે સૈન્ય તૈનાત કર્યું હતું.
11
12
જોહરાન મમદાની સાત વર્ષની ઉંમરે ન્યુ યોર્ક શહેરમાં રહેવા ગયા. તેમના પિતા, મહમૂદ મમદાની, ભારતીય મૂળના પ્રખ્યાત યુગાન્ડાના લેખક અને માર્ક્સવાદી વિદ્વાન છે. તેમની માતા, મીરા નાયર, એક પુરસ્કાર વિજેતા ભારતીય-અમેરિકન ફિલ્મ નિર્માતા છે જેમણે સિનેમાને ...
12
13
અમેરિકામાં એક ભયાનક વિમાન દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે લુઇસવિલે મુહમ્મદ અલી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેકઓફ કર્યાના થોડા સમય પછી એક કાર્ગો વિમાન ક્રેશ થયું.
13
14
ફિલીપીસમાં વાવાઝોડુ કાલમેગીએ ભારે તબાહી મચાવી છે. અનેક વિસ્તારમાં ભારે કાટમાળ જોવા મળી રહ્યો છે અને ગાડીઓ પાણીમાં તરતી જોવા મળી રહી છે. વાવાઝોડાની ચપેટમાં આવવાથી 2 લોકોના મોત થયા છે.
14
15
રશિયાએ જાહેરાત કરી હતી કે તેઓ પરમાણુ પરીક્ષણ કરશે, અને તેઓ આમ કરી રહ્યા છે. ઉત્તર કોરિયા પણ પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે, અને અન્ય દેશો પણ આમ કરી રહ્યા છે. અમે એકમાત્ર એવો દેશ બનવા માંગતા નથી જે પરીક્ષણો ન કરે," ટ્રમ્પે કહ્યું.
15
16
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ ફરી એકવાર એક એવું પગલું ભર્યું છે જેનાથી ભારતની વ્યૂહાત્મક ચિંતાઓ વધી ગઈ છે. તુર્કી પાસેથી લશ્કરી ડ્રોનના બે નવા કન્સાઇન્મેન્ટ ખરીદવાના નિર્ણયથી માલદીવના વલણ અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. મુઇઝ્ઝુના કાર્યકાળની શરૂઆતથી ...
16
17
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારત સરકારે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું અને સિંધુ સંધિ રદ કરી. ભારતનું વલણ સ્પષ્ટ હતું: લોહી અને પાણી એકસાથે વહેશે નહીં. પાકિસ્તાન સિંધુ નદીના તટપ્રદેશના પાણી પર ખૂબ નિર્ભર છે. હવે, નવા ઇકોલોજીકલ થ્રેટ ...
17
18
Pakistani balloon recovered in Rajouri, security agencies investigating
18
19
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુરુવારે દક્ષિણ કોરિયાના બુસાનમાં 32મી APEC આર્થિક નેતાઓની બેઠક પહેલા દ્વિપક્ષીય બેઠક યોજી હતી. વ્હાઇટ હાઉસ પરત ફર્યા પછી ટ્રમ્પની આ પહેલી વ્યક્તિગત વાતચીત હતી.
19