0
પૂરમાં ફસાયેલો જીવ, NDRF દ્વારા ભારતીય ક્રિકેટરને બચાવાયો, વર્લ્ડ કપ ટીમનો ભાગ
ગુરુવાર,ઑગસ્ટ 29, 2024
0
1
ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સૌપ્રથમ મધ્ય અને પૂર્વ તથા દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ બાદ હવે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.
1
2
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ રાજ્યના તમામ નાગરિકોને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ પ્રદાન કરાવવા કટિબધ્ધ છે.
2
3
વલસાડના ઉમરગામ વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી પર તેના પિતાના નજીકના મિત્ર દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
3
4
લોકગાયક વિજય સુવાળાએ તેના ભાઈ અને 50થી વધુ મિત્રો સાથે મળીને ઓઢવ વિસ્તારમાં હથિયાર સાથે એસ્ટેટ બ્રોકરની ઓફિસ પર હુમલો કર્યો હતો. એસ્ટેટ બ્રોકર દિનેશ અને વિજય સુવાળા વચ્ચે અગમ્ય કારણોસર અગાઉ બોલાચાલી થઈ હતી
4
5
સંસ્કારી નગરી તરીકે ઓળખાતુ વડોદરા.. જે નવરાત્રિના ગ્રાંડ ગરબા અને ગણપતિની ઊંચી ઊંચી મૂર્તિઓ અને ડેકોરેશન માટે પણ જાણીતુ છે. આ જ વડોદરા જન્માષ્ટમીએ આવેલા 14 ઈંચ વરસાદને કારણે અને આજવા ડેમમાંથી છોડવામાં આવેલ પાણીને કારણે સતત બે દિવસથી અડધુ પાણીમાં ...
5
6
Gujarat Weather Rain Update:: ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને આપવામાં આવેલી ચેતવણી સ્પષ્ટપણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં સ્થિતિ વણસવાની શક્યતા દર્શાવે છે. ગુજરાતના ટંકારામાં 24 કલાકમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ નોંધાયો છે
6
7
ગુજરાતમાં ધોધમાર વરસાદની અસર અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. વડોદરા, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને અમદાવાદ, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી જળબંબાકાર બાદ હવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે.
7
8
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાની સમીક્ષા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને કરી હતી.સમગ્ર રાજ્યમાં ૨૭ ઓગસ્ટ સવારના ...
8
9
છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદની સ્થિતિને કારણે શહેરમા જળબંબાકાર જોવા મળી રહ્યો છે. રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થતા આજીએ ફરી એક વખત રાજકોટવાસીઓને રાજી કરી દીધા છે
9
10
છેલ્લા ચાર દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદથી જનજીવનને અસર પહોંચી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ ઉપર વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પણ વારંવાર નાગરિકોને અપીલ કરવામાં ...
10
11
હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા ...
11
12
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીને પગલે આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે પૂરની સ્થિતિ પહેલા સાવચેતી રાખવા સૂચનો કર્યા છે. આગામી દિવસોમાં રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે જેમાં પૂરની સ્થિતિ ...
12
13
રાજ્યમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર થઈ છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં હજુ પણ બે ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની પડશે.
13
14
છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે રાજ્યભરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ...
14
15
ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સાતમ- આઠમના લોકમેળાનું અનેરૂ મહત્વ છે. ત્યારે રાજકોટમાં યોજાતા લોકમેળાની આ વખતે મેઘરાજાએ મજા બગાડી છે.
15
16
હવામાન વિભાગ દ્વારા આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં આવતી કાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તે ઉપરાંત જ્યાં સ્થિતિ વધારે ગંભીર હોય ત્યાંની પણ માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે
16
17
ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ આણંદના બોરસદમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના પગલે મુખ્યમંત્રીએ પણ જિલ્લા કલેકટર સાથે બેઠક ...
17
18
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
18
19
મોરબીના પુલ પરથી પસાર થતી વખતે ટ્રેક્ટર ટ્રોલીની ટક્કરથી મોટો અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ છે. આ ઘટના અંગે મોરબી કલેક્ટર કે.બી.ઝાવેરીએ જણાવ્યું હતું કે,
19