0
ગુજરાતમાં પાટીદારો બાદ હવે બ્રાહ્મણોએ વસ્તીના આધારે ટિકિટની માંગ કરી
સોમવાર,સપ્ટેમ્બર 5, 2022
0
1
રાજકોટમાં એક યુવક રિલ્સ બનાવવાની ઘેલછામાં બંદુકમાંથી ફાયરિંગ કરતો હોય તેવો વીડિયો બનાવ્યો છે. જેમાં યુવક ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી પાડી પોતાની પાસે રહેલી બંદુકમાંથી હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. યુવકે ‘ભલે એકલો પણ એકડો’ ગીત પર વીડિયો બનાવી સોશિયલ ...
1
2
તાજેતરમાં એનસીઆરબી દ્વારા ભારતમાં ક્રાઇમ-2021નો ડેટા રજૂ કરાયો છે. બાદમાં શનિવારે ગુજરાત સરકારે માહિતી આપી હતી કે છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં ક્રાઇમ રેટ ઘટ્યો છે.
2
3
ડીસામાં હિન્દુ યુવતીને લવ જેહાદમાં ફસાવી તેના પરિવારજનોને ધર્માંતરણ કરાવવાના મુદ્દે સમગ્ર હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાયો હતો. જેને લઈને આજે ડીસા સજ્જડ બંધના એલાન સાથે અભૂતપૂર્વ આક્રોશ રેલી નીકળી હતી. રેલીના પ્રવાહને લઘુમતી સમાજના વિસ્તારમાં જતો ...
3
4
ગત ફેબ્રુઆરી મહિનામાં વર્ષ 2008માં અમદાવાદ ખાતે થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે તે પૈકીના 30 દોષિતોએ પોતાને મળેલી સજાને પડકારતાં ગુજરાત હાઈકોર્ટના બારણે ટકોરા માર્યા છે.ઉલ્લેખનીય છે કે, સ્પેશિયલ ...
4
5
ખેડા જિલ્લામાંથી આપઘાતનો એક બનાવ સામે આવ્યો છે. ખેડાના ગોબલજમાં યુવાને આપઘાત કરી લીધો. ખાનગી કંપનીમાં કામ કરતા આ યુવકે સોશિયલ મીડિયા પર વેદના ઠાલવી હતી. સોશિયલ મીડિયામાં વેદના ઠાલવી હતી.તેમનું નડિયાદનું મકાન પચાવી પાડવા સાથે કેટલાક શખ્સો ધાક ...
5
6
સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી તરીકે સંબોધતા ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ નોંધાઈ છે. ઉમરા પોલીસે ફરિયાદ નોંધણીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
6
7
સુરત જિલ્લા ન્યાયાલય(Court ) દ્વારા બળાત્કારીઓ સામે આકરું વલણ દર્શાવીને તેમને સજા ફટકારવામાં આવી રહી છે. સુરત શહેરના ભેસ્તાનમાં સગીરા ઉપર બળાત્કાર ગુજારનાર કૌટુંબિક માસાને કોર્ટે મૌખિક અને દસ્તાવેજી પુરાવા આધારે કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની ...
7
8
પાટડીમાં લવજેહાદ સામે જનઆક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. પાટડીની યુવતીને વિધર્મી યુવક ભગાડી ગયાને આજે 9 દિવસ થવા છતાં કોઈ જ પત્તો મળ્યો નથી. આ તરફ યુવતીના પરિવારજનો માટે એક-એક પળ એક-એક યુગ જેવી વિતી રહી છે. યુવતીનાં માતાપિતા વાત કરવાની સ્થિતિમાં પણ ...
8
9
સગીર વયના બાળકો કલાકો સુધી સોશિયલ મીડિયા પર હવે સતત એક્ટિવ રહેતા ઈન્ટરનેટ એડિક્ટ બનવા લાગ્યા છે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોરિયાના BTS વીડિયો જોવાની આદત પડ્યા બાદ 11થી 17 વર્ષનાં બાળકોનાં માતા-પિતા માટે ચોંકાવનારો અને આંખ ઉઘાડનારો કિસ્સો ...
9
10
ઉનાના નવાબંદર ગામે રહેતી યુવતી સાથે માથાભારે શખસ છેલ્લા એક વર્ષથી સતત છેડતી અને પજવણી કરતો હોવાની ઘટના સામે આવી છે. આ માથાભારે શખસે યુવતીની એક સગાઇ તોડાવી નાંખી. યુવતીની બીજી સગાઈ થઈ તો તેના ફિયાન્સને પણ હેરાન કરે છે. માથાભારે તત્વોની રંજાડથી ...
10
11
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
વડોદરાની સાહસ થી સિદ્ધિ નો સંકલ્પ ધરાવતી યુવતી નીશા કુમારી હાલમાં એવરેસ્ટ આરોહણ નો મહા સંકલ્પ રાખીને હિમાલયના બર્ફીલા અને અઘરાં પહાડોમાં સાહસ યાત્રા કરી રહી છે. હાલમાં તેણે એક બેવડું સાહસ કર્યું જેના હેઠળ નીશાએ પહેલા તો ૬૫૦૦ મીટર ઊંચા અને બરફ થી ...
11
12
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
વનસ્પતિઓની માહિતી મળે તે વડોદરાના નવયુવાને તૈયાર કરી‘બોટની ફેસ્ટ’ વેબ એપ્લિકેશન
રોમાંચક રમતો સાથે ૧૦૦૦થી વધુ વનસ્પતિઓ અને તેના ગુણધર્મો વિશે પણ રસપ્રદ માહિતીનો ભંડાર
તમે કેટલા વૃક્ષોને ઓળખી શકો ? તેમાંથી કેટલાના ગુણો કહી શકો ? વધુમાં વધુ ...
12
13
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
પર્યાવરણ અને આરોગ્ય બંનેને ઉત્તમ રાખવા ઇકો ફ્રેન્ડલી (માટીના) ગણપતિનું સ્થાપન જ શ્રેષ્ઠ વિકલ્પ છે. કોરોનાકાળમાં આપણે સ્વાસ્થય અને પ્રકૃતિ બંનેનું મહત્વ સમજ્યા છીએ ત્યારે પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરવું પણ એટલું જ મહત્વનું છે. ત્યારે જ આપણને ...
13
14
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
રાજ્યમાં વર્ષ 2016-17 માં લેવાયેલી પરીક્ષામાં પાસ થયેલા એસઆરપીના ઉમેદવારો કે જેઓ હજુ પણ ભરતી માટેની રાહ જોઈને બેઠા છે. આ ઉમેદવારોનું વેરિફિકેશન કરી દેવામાં આવ્યું છે તેમ છતાં પણ હજુ સધી નિમણૂંક મેળવી શક્યા નથી.
14
15
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
ગુજરાતમાં કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું. પરંતુ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કરતાં આ વખતે ગરબા રસીકો ગરબાની મજા માણી શકશે. રાજ્ય સરકારે અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિત 9 શક્તિ કેન્દ્રો સહિત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ...
15
16
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
ગુજરાતમાં GSTની અસરથી ગરબા હવે અછૂત રહ્યા નથી. વર્ષ 2022થી રાજ્ય સરકાર ગરબા પાસ પર પણ GST લાગુ કરશે. જેના કારણે વડોદરામાં જ અંદાજે 1 લાખ લોકોએ ગરબા રમવા માટે 1.5 કરોડથી વધુ રૂપિયા જીએસટી તરીકે ચૂકવવા પડશે
16
17
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
બનાસકાંઠાના થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ગઇકાલે ત્રણ બાળકો સહિત પાંચ લોકોએ મોતની છલાંગ લગાવી હતી. પ્રેમી સાથે મહિલાએ ત્રણ બાળકોને સાથે લઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે કેનાલમાં શોધખોળ હાથ ધરતા ગઇકાલે ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા
17
18
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
બોટાદ સહિત રાજ્યભરમાં ગણપતિ મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવા માટેની તડામાર તૈયારીઓ શરૂ છે. ત્યારે બોટાદમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની બહોળી માંગ જોવા મળી રહી છે. બોટાદ જિલ્લાનાં પાળિયાદ ગામનાં ગીતાબેન દ્વારા નારિયેળીના રેસાનો ઉપયોગ કરીને ઇકો ફ્રેન્ડલી ...
18
19
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
આગામી નવરાત્રી પૂર્વે જરૂર લાગે તેવા તમામ માર્ગોને રિસરફેસ કરવામાં આવશેઃ રાજ્ય સરકાર
વર્તમાન ચોમાસાની ઋતુ દરમિયાન પડેલા ભારે વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોને તત્કાલ રિપેર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવેલા અભિયાન અંતર્ગત વડોદરા ...
19