મંગળવાર,ડિસેમ્બર 18, 2012
સામગ્રી - ઈંડા 4, ડુંગળી 2, લસણનું પેસ્ટ - 1 ચમચી, આદુનુ પેસ્ટ 1 ચમચી, ટામેટુ - 1, જીરા પાવડર 1 હમચી, કાળા મરીનો પાવડર 1 ચમચી, લીલા મરચાં 3, લવિંગ 4, તજ 2, ઈલાયચી 4, સમારેલા ધાણા, તેલ - 2 ચમચી, બટર અથવા ઘી 1 ચમચી, મીઠુ સ્વાદમુજબ, લોટ 2 કપ, પાણી અડધો ...