0
પેરિસ ઑલિમ્પિકમાં શૂટિંગમાં મેડલ જીતનારાં ખેલાડી મનુ ભાકર કોણ છે?
સોમવાર,જુલાઈ 29, 2024
0
1
PM Modi એ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર - શૂટિંગમાં બ્રોન્ઝ જીતનાર મનુ ભાકર સાથે PM મોદીએ વાત કરી.
1
2
પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય શૂટર મનુ ભાકરે કાંસ્યપદક જીતીને ભારતીને પ્રથમ મેડલ અપાવ્યો છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં કાંસ્યપદક જીત્યો છે.
2
3
Paris Olympics 2024: ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં જીત સાથે શાનદાર શરૂઆત કરી છે. ન્યૂઝીલેન્ડ સામેની ગ્રુપ મેચમાં હોકી ટીમે 3-2થી મેચ જીતી લીધી હતી જેમાં ભારત તરફથી છેલ્લી 2 મિનિટમાં ત્રીજો ગોલ આવ્યો હતો.
3
4
Paris Olympics 2024: ભારતમાંથી 33મી સમર ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયેલી 117 ખેલાડીઓની ટીમમાંથી પીવી સિંધુ અને શરથ કમલે ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું, જેમાં તેમની સાથે અન્ય એથ્લેટ્સનો પણ હતા.
4
5
2023ની વર્લ્ડ ઍથ્લેટિક્સ હરીફાઈમાં પરંપરાગત હરીફ ભારતના નીરજ ચોપરા તેમની સામે હતા અને તેઓ એ સમયે કૉમનવેલ્થ ગેમ્સ જેવું પ્રદર્શન કરી શક્યા નહોતા. તેમ છતાં તેઓ બીજા નંબરે રહ્યા હતા અને તેમના હરીફ નીરજ ચોપરા પહેલા નંબરે હતા.
5
6
Indian Archery Team: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય પુરૂષ ટીમે તીરંદાજીમાં ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ત્રણેય ખેલાડીઓએ ભારત તરફથી જોરદાર પ્રદર્શન કર્યું.
6
7
Paris Olympics 2024: ફ્રાંસની રાજધાની પેરિસમાં 26 જુલાઈના રોજ ઓલંપિક ગેમ્સની ઓપનિંગ સેરેમનીનુ આયોજન કરવામાં આવશે. આ પહેલા કેટલીક ઈવેંટ્સની શરૂઆત થઈ ચુકી છે. જેમા ભારતીય આર્ચરી ટીમ 25 જુલાઈના રોજ એક્શનમાં જોવા મળશે.
7
8
બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, મને એ જાહેરાત કરતા ખૂબ જ ગર્વ છે કે બીસીસીઆઈએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા અમારા શ્રેષ્ઠ એથ્લેટ્સને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. અમે આ ખાસ ઈવેન્ટ માટે IOAને 8.5 કરોડ રૂપિયાની રકમ ...
8
9
બોપન્નાએ એઆઈટીએને ઈમેલ લખીને પોતાનો નિર્ણયની માહિતી આપી. આ ઈમેલને ટારગેટ ઓલંપિક પોડિયમ યોજના (ટોપ્સ)ને પણ મોકલવામાં આવી છે. એઆઈટીએ એ પણ આની ચોખવટ કરી છે.
9
10
Paris Olympic 2024: ઓલંપિક 2024માં કુલ 6 ભારતીય મુક્કેબાજે ભાગ લીધો. રાષ્ટ્રીય મહિલા ચેમ્પિયન જૈસ્મીન લમ્બોરિયા પેરિસ ઓલંપિકનો કોટા હાસિલ કરનારી છઠ્ઠી ભારતીય મુક્કેબાજ બની છે. તેમણે વર્લ્ડ ક્વાલીફિકેશન મુક્કેબાજી ટૂંર્નામેંટના ક્વાર્ટર ફાઈનલને ...
10
11
આ વખતે 26 જુલાઈથી 11 ઑગસ્ટ દરમિયાન વિશ્વના સૌથી મોટા ખેલ મહોત્સવ એટલે કે ઑલિમ્પિક ગેમ્સનું આયોજન પેરિસમાં થવા જઈ રહ્યું છે. ભારતીય ખેલાડીઓ હાલમાં આ ગેમ્સની તૈયારીને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે.
11