0
પાટીદારોની જંગી જાહેરસભા - જીએમડીસી ગ્રાઉન્ડ રેલીનું સ્થળ
શુક્રવાર,ઑગસ્ટ 21, 2015
0
1
છેલ્લા બે માસથી અનામતની માગણી સાથે પાટીદારો દ્વારા શ કરવામાં આવેલા શાંતિપૂર્ણ આંદોલનનો હજુ સુધી કોઈ જ ઉકેલ કે નિરાકરણ આવ્યું નથી તેના કારણે પાટીદારોની ધીરજ ખુટી છે. આગામી તા.25મી ઓગસ્ટે અમદાવાદ ખાતે યોજાનાર ક્રાંતિ રેલીમાં પાટીદારો પોતાની તાકાતનું ...
1
2
ગુજરાતના પાટીદારોનું અનામત માટેનું આંદોલન વેગ પકડી રહ્યુ છે. તાજેતરમાં સુરત સહિત વિવિધ શહેરોમાં પાટીદારોએ પોતાના શક્તિનુ પ્રદર્શન કરાવી દીધા બાદ હવે અમદાવાદમાં રપમી ઓગષ્ટના રોજ મહારેલી થકી પાટીદારો પોતાની તાકાતનું પ્રદર્શન કરવા જઇ રહ્યા છે અને આ ...
2
3
રાજ્યમાં ચાલી રહેલા અનામત અાંદોલનની અાગ ધ્ાીરે ધ્ાીરે સમગ્ર સવર્ણ સમાજમાં પ્રસરી ચૂકી છે. અા અાંદોલનમાં બ્રાહ્મણો, ક્ષ્ાત્રિય સહિતના તમામ સવર્ણ સમાજના લોકો જોડાઈ ગયા છે. ત્યારે અાગામી તા. 29 અોગસ્ટને રક્ષ્ાાબંધ્ાનના રોજ બ્રહ્મસેના દ્વારા અનામત ...
3
4
રાજ્યમાં ચાલી રહેલા અનામત અાંદોલનની અાગ ધ્ાીરે ધ્ાીરે સમગ્ર સવર્ણ સમાજમાં પ્રસરી ચૂકી છે. અા અાંદોલનમાં બ્રાહ્મણો, ક્ષ્ાત્રિય સહિતના તમામ સવર્ણ સમાજના લોકો જોડાઈ ગયા છે. ત્યારે અાગામી તા. 29 અોગસ્ટને રક્ષ્ાાબંધ્ાનના રોજ બ્રહ્મસેના દ્વારા અનામત ...
4
5
ભારત દેશે આઝાદી અને તે પહેલાંથી એટલે કે બ્રિટીશકાળથી અનામતના મામલે કુણું વલણ દાખવેલું છે. આજે નોબત એ આવીને ઉભી થઈ ગઈ કે 100 ટકામાંથી 49 ટકા સુધીનો કોટા અનામતમાં જઈ રહ્યો છે. નોકરી, એડમિશન કે પછી સરકારી લાભોમાં અનામતનાં કારણે પછાત વર્ગને ઘણા ફાયદા ...
5
6
અનામતના મુદ્દે દોઢ માસથી ચાલી રહેલા આંદોલન વધુને વધુ ઉગ્ર બનતું જાય છે. 47 દિવસમાં રાજ્યના જુદા જુદા શહેરો, તાલુકાઓમાંથી 75થી વધુ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે રાજ્ય સરકારની ઉંઘ હરામ થઈ ગઈ છે. પાટીદાર સમાજની સાથોસાથ બ્રહ્મસમાજ, ...
6
7
અનામતની માંગ કરી રહેલા ગુજરાતના પટેલ સમાજના નેતાઓએ બુધવારે અચોક્કસ મુદતની ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. સમુદાયની 25 ઓગસ્ટના રોજ સાબરમતી રિવરફ્રંટ પર એક રેલીની મંજુરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આપવાની ના પાડી દીધી છે.
7
8
પંચમ પાટીદાર વિદ્યારત્ન સંસ્થા દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ કૃષિપ્રધાન અને ભાજપના નેતા દિલિપ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંઘાણીએ ઉપસ્થિત જન સમુદાયને સંબોધતાં જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ સંપન્ન સમાજ ...
8
9
ગુજરાતમાં ઓબીસીનું સ્ટેટસ મેળવવા પટેલ આગેવાનો મેદાને પડ્યા પછી રાજ્યમાં બ્રાહ્મણ સમાજે પણ માથું ઉચક્યું છે.બ્રાહ્મણોને અનામતનો લાભ આપવા તેમજ બ્રાહ્મણ આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરવા રાજ્ય સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગેની એક બેઠક 18મી ...
9
10
આગામી તા. ૨૫ ઓગસ્ટએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પાટીદારોની મહારેલી યોજાશે. આ મહારેલીમાં જોડાવવા માટે ગુર્જર નેતા કર્નલ કિરોડીસિંહ બૈંસલા અને ઉત્તર પ્રદેશના અપના દળના નેતા અને મહિલા ધારાસભ્ય અનુપ્રિયા પટેલને ખાસ આમંત્રણ અપાયું છે.
10
11
અનામતની માગણી સાથે પાટીદારો દ્વારા ચાલી રહેલા આંદોલનમાં ગઈકાલે અમદાવાદ ખાતે શક્તિ પ્રદર્શન કયર્િ બાદ આજે સુરત ખાતે પાટીદાર સમાજની જંગી મહારેલી નીકળી હતી જેમાં પાંચ લાખથી વધુ પાટીદાર સમાજના કાર્યકરો હાજર રહેતા સુરતના રાજમાર્ગો પર ટ્રાફિકના ચકકાજામ ...
11
12
ગુજરાતમાં 1985ના અનામત આંદોલન પછી સક્રિયરીતે શરૂ થયેલા પાટીદાર આંદોલનથી ભાજપની આનંદીબેન પટેલની સરકારમાં મુશ્કેલીઓ વધી છે. પ્રથમવાર કોંગ્રેસ પ્રેરિત આંદોલન હોવાનો આક્ષેપ કરી ભેરવાઇ ગયેલી સરકાર અને ભાજપનું પ્રદેશ સંગઠને કોઇપણ ભોગે આંદોલનની આગેવાની લઇ ...
12
13
ગુજરાત રાજ્યમાં ભડકેલી અનામતની આગની જવાળાઓ લબકારા લઈ રહી છે. આ આગ ભારતીય જનતા પાર્ટીને દઝાડે તેવો ઘાટ સર્જાયો છે. અનામતની લબકારા લેતી આગને ઠારવા સંદર્ભે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં મહત્વની કવાયત હાથ ધરવામાં આવી છે. તમામ ધારાસભ્યોની ...
13
14
એક મહિના પહેલા મહેસાણાથી શરૂ થયેલું પાટીદાર અનામત આંદોલને જોર પકડતા આજે રાજયના કડી, ઊંઝા, બાયડ, અમરેલી, કેશોદ, મોરબી અને માળિયા એમ સાત શહેરોમાં પાટીદારોએ અનામત આંદોલન હેઠળ વિશાળ રેલી કાઢીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. ભાજપના ગઢ કહેવાતા કડી અને ...
14
15
ગુજરાતમાં અનામતના મુદ્દે પટેલ સમાજે સરકાર સામે બાંયો ચઢાવી છે અને 10મી ઓગષ્ટે આગળના કાર્યક્રમો નક્કી કરવા પટેલ આગેવાનોએ કોર કમિટીની રચના કરવાનું નક્કી કર્યું છે. ગાંધીનગરની વિશાળ રેલીમાં આ જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાતમાં અનામતની માગણી લઇને ...
15
16
ગુજરાતમાં વર્ષો બાદ ફરીથી એકવાર અનામતનું ભૂત ધણધણયું છે. રાજ્યના હજ આરો પાટીદાર પતેલોએ નોકરીમાં અનામતની માંગણી સાથે મહેસાણાના વિસનગરમાં વિશાળ રેલી કાઢીને પ્રદર્શન યોજાયું હતું . આ રેલી પછી તોફાનો ફાટી
16