બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. રાજનીતિક દળ
Written By
Last Updated : સોમવાર, 11 માર્ચ 2019 (15:37 IST)

અબ્દુલ્લા પરિવારની ત્રણ પેઢીઓ જમ્મૂ કશ્મીરની મુખ્યમંત્રી રહી

પાર્ટી: જમ્મૂ કશ્મીર નેશનલ કાંફ્રેસ 
સ્થાપના: 15 ઓક્ટોબર 1932
સંસ્થાપક : શેખ અબદુલ્લા, ચૌધરી ગુલામ અબ્બાસ
વર્તમાન પ્રમુખ : ફારૂક અબ્દુલ્લા 
ચૂંટણી ચિહ્ન- 
વિચારધારા-ક્ષેત્રવાદ 
અબ્દુલ્લા પરિવારની ત્રણ પેઢીઓ જમ્મૂ કશ્મીરની મુખ્યમંત્રી રહી. 
શેર-એ કશ્મીરના નામથી મશહૂર શેખ અબ્દુલ્લાએ ચૌધરી ગુલામ અબ્બાસની સાથે મળીને જમ્મૂ કશ્મીર મુસ્લિમ કાંફ્રેંસના નામથી 15 ઓક્ટોબર 1932 માં પાર્ટીનો ગઠન કર્યું. પછી આ પાર્ટી જમ્મૂ કશ્મીર નેશનલ કાંંફ્રેસના નામથી ઓળખાવા લાગી. સેપ્ટેમ્બર 1951માં નેશનલ કાંંફ્રેંસ બધા 75 સીટ પર જીત મેળવી અને શેખ અબદુલ્લા કશ્મીરના પ્રધાનમંત્રી બન્યા. પણ પછી તેને બરતરફ કરી નાખ્યું અને તેને ગિરફ્તાર કરી લીધું. 
 
રાજનીતિક ઉતાર ચઢાવના વચ્ચે 1965માં નેશનલ કાંફ્રેસનો વિલય કાંગ્રેસમાં થઈ ગયું. પછી અબદુલ્લાને રાજયના વિરોધમાં ષડયંત્ર રચવાના આરોપમાં ગિરફતાર કરી લીધું. 1977ના ચૂંટણી પછી શેખ અબદુલ્લા ફરીથી કશ્મીરના મુખ્યમંત્રા બન્યા. 
 
1982માં શેખની મૌત પછી તેના દીકરા ફારૂક અબ્દુલ્લાએ રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને પાર્ટીના પ્રમુખ પણ. ફારૂકના નેતૃત્વમાં 1983માં પાર્ટી ફરી ચૂ&ટણી જીતી અને તે એક વાર ફરી રાજ્યના મુખ્યમંત્રી બન્યા. કેન્દ્ર સરકારના ઈશારા પર અબદુલ્લાના બહનોઈ  ગુલામ મોહમ્મદ શાહએ પાર્ટી તોડી નાખીપછી ફારૂખ સરકારને  બરતરફ કરી નાખ્યું અને ગુલામને રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા. 
 
1987ના ચૂંટણી પછી ફારૂખ અબદુલ્લા એક વાર ફરી રાજ્યના મુખ્યમંત્રી બન્યા. 1996ના ચૂંટણીમાં અબદુલ્લાએ 87માંથી 57 વિધાનસભા સીટ જીતી વર્ષ 2000માં ફારૂખએ કુર્સી મૂકી દીધી અને તેના સ્થાને તેમના દીકરા ઉમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બની ગયા. 2008 રાજ્ય વિધાનસભામાં નેકાંને 28 સીટ જ મળી પણ તેમાં કાંગ્રેસ 17ના સહયોગથી સરકાર બનાવી.