શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (10:41 IST)

Vadodara Canal- વડોદરામાં કેનાલમાંથી 18 હજાર કિલો લીલ નીકળી

વડોદરામાં કેનાલમાંથી 18 હજાર કિલો લીલ નીકળી
 
વડોદરામાં 5 લાખ લોકોને પાણી પૂરું પાડતી કેનાલમાંથી 15 દિવસમાં જ 18 હજાર કિલો લીલ નીકળી
15 દિવસમાં જ 18 હજાર કિલો જેટલી લીલ નીકળી હોવાનો કોન્ટ્રાક્ટના કર્મીઓનો અંદાજ છે. 
 
વડોદરાવાસીઓને રોજનું 7.5 કરોડ લીટર પાણી પૂરું પાડતી આ નર્મદા કેનાલના આ પોઇન્ટ પરથી રોજની 1000 કિલો લીલ તરવૈયા કાઢે છે. 15 દિવસમાં જ 18 હજાર કિલો જેટલી લીલ નીકળી હોવાનો કોન્ટ્રાક્ટના કર્મીઓનો અંદાજ છે.