0

ગુજરાત હાઇકોર્ટે રામનવમી સાંપ્રદાયિક હિંસાના આરોપીની જામીન અરજી નકારી કાઢી

ગુરુવાર,મે 26, 2022
0
1
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ગુજરાતના કચ્છ જિલ્લામાં મુંદ્રા બંદર નજીક એક કન્ટેનરમાંથી 56 કિલો માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે. ડીઆરઆઈના એક અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી છે. જપ્ત કરાયેલ માદક પદાર્થની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો ...
1
2
નાંદોદ તાલુકાના વાવડી ગામે રહેતી વૃંદા પટેલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સાયન્સની રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી હતી. દરમિયાન તાજેતરમાં 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થતાં તે બે વિષયમાં નાપાસ થઈ હતી.
2
3
બાળકોમાં મોબાઈલ ગેમ્સના દુષણનો વ્યાપ વધતો જઇ રહ્યો છે, જેમાં મોબાઈલના વ્યસનથી નડિયાદના એક કિશોરનો જીવ ગયો છે. મોબાઈલ ગેમ્સ રમવા બાબતે થયેલા મનદુઃખમાં કિશોરે પોતાના પિતરાઈ ભાઈને પથ્થર મારી કૂવામાં ફેંકી દેવાની ચકચારી ઘટના આજે ખેડા જિલ્લામાં પ્રકાશમાં ...
3
4
લેહ-શ્રીનગરના જોજિલા પાસિંગ નજીક મંગળવારે મોડી રાત્રિના સમયે એક ગાડી ઉંડી ખીણમાં પડી જવાના કારણે કુલ 9 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં સુરતના એક 36 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થયું છે. મૃતક અંકિતના બે બાળકો પણ છે. તેના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ ...
4
4
5
ચન્દ્રશેખર સોલંકી રતલામના રેલ્વે સ્ટેશનનો ગઈકાલે રાત્રે એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મુસાફરો રતલામ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર ગરબા કરતા જોવા મળે છે. આટલા લોકોને એકસાથે ગરબા કરતા જોઈને અન્ય લોકોએ તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો ...
5
6
રાજ્યમાં રખડતા ઢોરને કારણે સેંકડો અકસ્માત થયા છે, જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ અને કેટલાક લોકો મોતને ભેટ્યા છે. એક તરફ સરકાર આ અંગે બિલ લાવવાનું નક્કી કરે તો માલધારીઓ વિરોધ કરે છે તો બીજી તરફ રખડતા ઢોરોને કારણે વાહનચાલકો અને રાહદારીઓએ તો મુસીબત ...
6
7
પાલિતાણામાં વધુએ લવજેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાલિતાણામાં રહેલી પૈસે ટકે સંપન્ન યુવતીને મુસ્લિમ યુવક ભગાડી જવાના બનાવને લઈને પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે. જો કે હજુ સુધી બંન્નેની ભાળ મળી નથી.પાલીતાણામાં વર્ષોથી રહેતા રાજસ્થાની મારવાડી ...
7
8
મોટાભાગના રાજ્યોની બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ તેમના પરિણામની રાહ જોઈ રહ્યા છે. ગુજરાત બોર્ડની 10મીની પરીક્ષા 28 માર્ચથી 9 એપ્રિલ 2022 દરમિયાન યોજાઈ હતી.
8
8
9
આદિવાસીઓ માટે અલગ સુબા એટલે કે ભીલ પ્રદેશની માંગ ફરી વેગ પકડી રહી છે. ગુજરાત અને રાજસ્થાનમાં ટૂંક સમયમાં ચૂંટણી થવાની છે. આ બંને જગ્યાએ આ વસ્તી મોટી સંખ્યામાં છે. સ્વાભાવિક છે કે સમયની સાથે આ માંગ વધી રહી છે.
9
10
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી મેના રોજ ગુજરાતમાં સહકારી ક્ષેત્રના નેતાઓને સંબોધશે અને મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલને જનતાને સમર્પિત કરશે. સત્તાવાર કાર્યક્રમ મુજબ વડાપ્રધાન સવારે 10 કલાકે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામે શ્રી પટેલ સેવા સમાજ ...
10
11
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પરિવાર દ્વારા ત્યજાયેલી ગર્ભવતી મહિલાને મદદ કરવાના હેતુથી એક ત્રાહિત વ્યક્તિએ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન પર ફોનથી આ બાબતની જાણ કરતા અભયમ રેસક્યું ટીમ તાત્કાલીક સ્થળ પર પહોચી પીડિતાને સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો.
11
12
રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સરક્યુલેશનનો ટ્રફ દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનથી લઈને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી લંબાયો છે. જેને કારણે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.અમદાવાદમાં વાદળિયું વાતાવરણ અને ...
12
13
અમદાવાદ સહિતના શહેરોમાં છેલ્લા બે દિવસથી હિટવેવની આગાહી જાહેર કરાઈ હતી. અમદાવાદમાં બે દિવસથી તાપમાનનો પારો 43 ડિગ્રી આસપાસ રહ્યો છે, આ વચ્ચે આજે પણ શહેરમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. હવે ગુજરાતીઓને આગામી 5 દિવસ ...
13
14
ગાંધીનગરમાં આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. LPG ગેસ સિલિન્ડર પરવાનામાંથી ડિલરોને મુક્તિ અપાશે. હવે કોઇ અધિકારી હવે LPG ગેસ પરવાના રદ્દ નહી કરી શકે. એલપીજીના વેચાણ કરવા માટે જે-તે એજન્સીને પરવાનો ...
14
15
અમદાવાદમાં ડોકટર પિતાની એકની એક 18 વર્ષની દીકરીને આઇફોન આપવાની ના પાડતા તેણે ગુસ્સામાં આવીને ચાલુ પંખામાં હાથ નાખ્યો હતો. અને ઘરના શોકેસમાં મૂકેલી કીમતી એન્ટિક વસ્તુઓ તોડી નાખી હતી. આઇફોન અપાવવા ઇન્કાર કરતા યુવતીએ પિતાને ધમકીઓ આપવાનું શરૂ કર્યુ હતુ. ...
15
16
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ અંતર્ગત આજે વડોદરાના પાદરા ખાતે દિવ્યાંગ, વિધવા બહેનો, NGO, સરકારી યોજનાના વિવિધ લાભાર્થીને સંબોધન કર્યું અને પાદરા ટાઉનહોલ ખાતે શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. જ્યાં સી.આર.પાટીલે ...
16
17
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત કાળજું કંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનના નવાગામ વિસ્તારમાં ખુદ માતાએ પોતાની 9 માસની પુત્રીની હત્યા કરી હતી. તેમજ જ્યારે પરિવારજનો બાળકીને હોસ્પિટલ લઇ ગયા હતા ત્યારે તેણીએ પોતે પણ ...
17
18
રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રફ દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનથી લઈને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી લંબાયો છે. જેને કારણે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. એવામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ...
18
19
ગુજરાતના સુરતની એક મ્યુનિસિપલ સ્કૂલના પ્રિન્સિપાલ નરેશ મહેતા ફરી ચર્ચામાં છે. ઉનાળાના વેકેશનમાં તેઓ વિદ્યાર્થીઓને ભગવદ ગીતાનું જ્ઞાન આપી રહ્યા છે. આ માટે ઓનલાઈન ક્લાસ ચલાવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સંત ડોંગરેજી મહારાજ મ્યુનિસિપલ પ્રાથમિક શાળાના ...
19