મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (13:34 IST)

રાજ્યની 3 બેંકને લાખો રૂપિયાનો દંડ

RBI દ્વારા નિયમનકારી પાલનના અભાવે આઠ સહકારી બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે. KYC પર માસ્ટર સૂચનાઓનું પાલન ન કરવા બદલ રૂ. 4 લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે.
 
RBI એ જણાવ્યું કે વરાછા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, સુરતને ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમ, 2014ના અમુક માપદંડોના ઉલ્લંઘન બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મોગવીરા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ મુંબઈને ‘KYC’ પર માસ્ટર સૂચનાઓનું પાલન ન કરવા બદલ રૂ. 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.