0
IND vs NZ WTC Final 2021 LIVE: ભારતનો સ્કોર 100ને પાર, વિરાટ કોહલી અને અજિક્ય રહાણે પર ટકી નજર
શનિવાર,જૂન 19, 2021
0
1
ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું છે. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી ...
1
2
રાજ્યમાં કોરોનાનો પ્રકોપ ઓછો થતાં જ રાજ્યમાં બદલીઓની શરૂઆત થઇ ચૂકી છે. રાજ્યમાં ધડાધડ આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. કુલ 77 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યા છે. અમદાવાદના ડીડીઓની ...
2
3
જૂન મહિનામાં ભારતને કોરોનાની બીજી લહેરથી થોડી રાહત મળતી જોવા મળી રહી છે પણ આ એકદમ મંદ પણ નથી પડી. આ દરમિયાન ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે અને હવે એમ્સના ચીફ રણદીપ ગુલેરિયાએ નિવેદન આપ્યુ છે કે આગામી 6 થી 8 ...
3
4
કોરોના રસીકરણના અભિયાનને લઇને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના અન્ય જિલ્લાની સાથે જૂનાગઢ જિલ્લામાં ઓન-ધ-સ્પોટ રસીકરણની છુટ આપી દેવામાં આવી છે. લોકોને ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં પડતી મુશ્કેલીને લઇને લોકો હવે સીએસસી, હેલ્પલાઇન ...
4
5
કોળી પટેલ સમાજના બ્રેઈનડેડ કલ્પનાબેન ઠાકોરભાઈ પટેલેના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષીને માનવતા મહેકાવી છે. તા.૩ જુનના રોજ કલ્પનાબેન એકાએક બ્લડ પ્રેશર વધી જવાને કારણે લકવાની અસર જણાતા ...
5
6
ગુજરાતના આણંદ જિલ્લામાં બે દિવસથી જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે. શુક્રવારે સવારે 6 વાગ્યા 10 વાગ્યા સુધી શહેર તથા આસપાસના વિસ્તારોમા6 4 કલાકમાં જ 7 ઇંચ વરસાદ ખાબકતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. તો બીજી તરફ પાણી ...
6
7
મા અંબાના આશીર્વાદથી ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તેવી મનસા થી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારની વહેલી સવારે આદ્યશકિત ધામ અંબાજી મંદિરમાં માતાજીની આરતી કરી સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃધ્ધિ અને સલામતિ માટે પ્રાર્થના કરી હતી.
7
8
રાજ્યભરમાં ચોમાસાનું આગમન થતાં જુદાં જુદા જિલ્લાઓમાં વરસાદ થયો છે અને લોકોને ગરમી તથા ઉકળાટથી રાહત મળી છે. ગુજરાતમાં આજે સવારે 6 થી 8માં રાજ્યના 25 તાલુકામાં વરસાદ પડ્યો હતો. આણંદમાં 4.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સુરતના ઓલપાડ 2.5 ઈંચ, સુરતના ચોરયાશીમાં ...
8
9
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 300ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ ...
9
10
ગુજરાતમાં 18 થી 44 ની વયજૂથના લોકોને આગામી સોમવાર તારીખ 21 મી જૂન 2021 થી બપોરે 3 કલાકથી કોરોના વેક્સિન પ્રાયર-રજીસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર પરથી વોક ઈન વેક્સિનેશન અન્વયે સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય ...
10
11
. વેક્સીનેશન સ્લોટ બુકિંગ સાથે જોડાયેલા સારા સમાચાર છે. CoWIN પોર્ટલ પરથી અને એપ-વેબસાઈટને જોડવામાં આવે છે. તેના કારણે હવે એયરલાઈંસ ટિકિટ બુકિંગની જેમ સ્લોટ બુકિંગ પણ શક્ય થઈ જશે.
11
12
ગુજરાત સરકારે લવ જેહાદનો કાયદો લાગુ કર્યાના ત્રીજા દિવસે આજે વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રથમ કેસ નોંધાયો છે. ફરિયાદ કરનાર પીડિતાનું કહેવું છે કે આરોપી સમીર અબ્દુલ કુરેશીએ ખુદને ખ્રિસ્તી બતાવીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી
12
13
ગુજરાતના કચ્છમાં શુક્રવારે બપોરે આવેલ ભૂકંપ(Earthquake hits Gujarat) થી ત્યાની ધરતી હલી ગઈ. તેનો રિક્ટર સ્કેલ 4.2 મૈગ્નીટ્યુડ આંકવામાં આવી. બપોરે 3 વાગીને 45 મિનિટ પર આવેલ આ ભૂકંપથી કોઈ પણ પ્રકારના જાનમાલનુ નુકશાનના સમાચાર નથી. ભૂકંપ (Earthquake) ન ...
13
14
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પહેલા પરંપરાગત રીતે જળયાત્રા યોજાતી હોય છે. કોરોના મહામારીના કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ 24 જુનના રોજ બહુ ઓછા લોકોની હાજરીમાં જળયાત્રા યોજવાનો નિર્ણય મંદિર તરફથી લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા ...
14
15
કોરોના કાળમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધ છે અને તેઓ વિશ્વના સૌથી વધુ સ્વીકૃત નેતા છે. અમેરિકન ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટે કરેલા એક સર્વે અનુસાર, નરેન્દ્ર મોદી સ્વીકારની દ્રષ્ટિએ અન્ય વૈશ્વિક નેતાઓ કરતા પણ આગળ છે. પીએમ ...
15
16
ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઈંડિયા જેવા ટીવી શોમાં કામ કરનારી બે અભિનેત્રીઓની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. આ બંને પર તેમના દોસ્તના ઘરેથી ત્રણ લાખ 28 હજાર રૂપિયાની ચોરીનો આરોપ છે. જાણવા મળ્યુ છે કે લોકડાઉનને કારણે સીરીયલનું શૂટિંગ બંધ થવાને કારણે બંનેને ...
16
17
જમવાનુ બનાવતી વખતે મોઢામાં અચાનક પત્થર આવી જાય તો સ્વાદનો આનંદ બગડી જાય છે. દુનિયાભરના ક્રિકેટ પ્રશંસક હાલ થોડો આવો જ અનુભવ કરી રહ્યા હશે. એ એટલા માટે કારણ એક બાજુ ટેસ્ટ ક્રિકેટ (Test Cricket)નો સૌથી મોટો મુકાબલો શરૂ થવામાં થોડા કલાક બચ્યા
17
18
દેશમાં બીજી લહેરમાં કોરોનાના વધુ કેસોમાં ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસો જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં દેશના અનેક શહેરોની સુએજ લાઈનમાં જીવિત કોરોના વાયરસ મળવાની પૃષ્ટિ થઈ ચુકી છે. પરંતુ હવે પાણીમાં પણ કોરોના વાઇરસ હોવાની પુષ્ટિ થઈ છે. ...
18
19
ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયુ છે. અનેક જિલ્લાઓમાં ગુરુવારથી ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે શુક્રવારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી ...
19