0
ગુજરાત સરકારની 'વહાલી દીકરી યોજના' શું છે, કોને મળશે લાભ, કેવી રીતે કરશો અરજી ? જાણો સંપૂર્ણ વિગત
ગુરુવાર,જાન્યુઆરી 30, 2025
0
1
ગુરુવાર,જાન્યુઆરી 30, 2025
ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવીને જીતની હેટ્રિક બનાવી છે.
1
2
બુધવાર,જાન્યુઆરી 29, 2025
ગુજરાતના જામનગરમાં કાંગો ફીવરથી એક 51 વર્ષીય પશુપાલક મોહનભાઈનુ મોત થયુ છે. છેલ્લા પાંચ વર્ષમાં આ પહેલો મામલો છે. સ્વાસ્થ્ય વિભાગે વાયરસની પુષ્ટિ કરી છે અને વિસ્તારમાં દેખરેખ વધારી દીધી છે. આ બીમારી પાલતુ પશુઓથી ફેલાય છે અને સાવધાની રાખવાની જરૂર છે..
2
3
મંગળવાર,જાન્યુઆરી 28, 2025
WhatsApp Chatbot Facility In Surat: ગુજરાતમા સૂરત નગર પાલિકા દ્વારા એસએમસી વ્હાટ્સએપ ચૈટબૉટ (SMC WhatsApp Chatbot) સુવિદ્યા શરૂ કરવામાં આવી છે.
3
4
મંગળવાર,જાન્યુઆરી 28, 2025
Gujarat Digital Attendant System For Govt Employees: ગુજરાતના સરકારી કર્મચારીઓની હાજરી હવે મોબાઈલ એપ થી ભરાય જશે. આ માટે રાજ્ય સરકાર તરફથી એક સર્કુલર રજુ કરવામાં આવ્યુ છે.
4
5
મંગળવાર,જાન્યુઆરી 28, 2025
મુન્દ્રાની સૂર્યનગર સોસાયટીમાં આવેલા એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર છે. તમને જણાવી દઈએ કે આ અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે, જ્યારે મહિલા ગંભીર રીતે ઘાયલ છે.
5
6
સોમવાર,જાન્યુઆરી 27, 2025
બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો છેલ્લો કોન્સર્ટ રવિવારે અમદાવાદમાં યોજાયો હતો, જેમાં તેણે તેમના ભારતીય ચાહકોના દિલ જીતી લીધા હતા.
6
7
રવિવાર,જાન્યુઆરી 26, 2025
બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે તમામ ભારતીયોને તેના ગીતો પર ડાન્સ કરવા મજબૂર કરી રહ્યું છે. મુંબઈમાં સુપરહિટ કોન્સર્ટ બાદ અમદાવાદમાં તેનો પહેલો શો હિટ રહ્યો હતો. આજે, 26 જાન્યુઆરી, કોલ્ડપ્લે અમદાવાદમાં તેમના 'મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ' પ્રવાસનો છેલ્લો શો કરશે
7
8
રવિવાર,જાન્યુઆરી 26, 2025
વડોદરામાં સ્કૂલ બાદ હવે હોટલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અલકાપુરી સ્થિત એક હોટલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
8
9
રવિવાર,જાન્યુઆરી 26, 2025
Padma Awards 2025: 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, કેન્દ્ર સરકારે આ વર્ષે આપવામાં આવનાર પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી. આ વર્ષે પદ્મ પુરસ્કારો માટે કુલ 139 હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે. આમાં ગુજરાતના આઠ વ્યક્તિત્વોને સ્થાન મળ્યું છે. પદ્મ ...
9
10
શનિવાર,જાન્યુઆરી 25, 2025
ગુજરાતના પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 27 હોટલ અને રેસ્ટોરન્ટ એવા છે જેમાં રસોડા અને બાથરૂમ સહિતની જગ્યાએ સ્વચ્છતા જાળવવામાં આવતી નથી.
10
11
શનિવાર,જાન્યુઆરી 25, 2025
Ahmedabad 'Coldplay Concert': અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીના રોજ કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. અમદાવાદ પોલીસે આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
11
12
શુક્રવાર,જાન્યુઆરી 24, 2025
Amul reduces milk prices અમૂલ દૂધના જુદી જુદી ત્રણ પ્રોડક્ટસના ભાવમાં ઘટાડો થયો છે. અમુલ દૂધના 1 લીટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો થયો છે
12
13
શુક્રવાર,જાન્યુઆરી 24, 2025
Gujarat ATS Raid: એટીએસના સહાયક પોલીસ પ્રમુખે જણાવ્યુ કે ટીમે ગુરૂવારે સાંજે ફેક્ટરી પર દરોડો પાડ્યો અને 107 કરોડ રૂપિયાના કિમંતની 107 કિલોગ્રામ અલ્પ્રાજોલમની સાથે છ લોકોની ધરપકડ કરી.
13
14
શુક્રવાર,જાન્યુઆરી 24, 2025
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે માનનીય મુખ્યમંત્રી નો સકારાત્મક નિર્ણય !
14
15
શુક્રવાર,જાન્યુઆરી 24, 2025
નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને નવરચના યુનિવર્સિટી અને શાળાઓને બોંબથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો
15
16
ગુરુવાર,જાન્યુઆરી 23, 2025
Gujarat Hotel Name Row: ગુજરાત સરકારના આધીનવાળા જીએસઆરટીસીએ રાજ્યના 27 હોટલોના લાઈસેંસ રદ્દ કરી દીધા છે. જીએસઆરટીસીની તરફથી આ કાર્યવાહી હિન્દુ નામથી બસોને રોકાવાનુ લાઈસેંસ લેવા બદલ અને મુસ્લિમ દ્વારા ચલાવવા બદલ કરવામાં આવી છે. જીએસઆરટીસીએ આ ...
16
17
ગુરુવાર,જાન્યુઆરી 23, 2025
Amit Shah in Gujarati: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એકવાર ફરી વિપક્ષ પર મોટો હુમલો બોલ્યો છે. ગુજરાતના એક દિવસના પ્રવાસ પર પહોચેલા અમિત શાહે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા આયોજીત મેળાનો શુભારંભ કરાવતા કહ્યુ કે આજે દરેક કોઈ ...
17
18
ગુરુવાર,જાન્યુઆરી 23, 2025
હોર્ન વગાડ્યા પછી રસ્તો ન આપવાને કારણે કે સતત હોર્ન વગાડવાને કારણે રસ્તા પર મારામારી કે ઝઘડાની ઘટનાઓ બને છે
18
19
ગુરુવાર,જાન્યુઆરી 23, 2025
Amit Shah gujarat visit- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ સુરતમાં કેન્સર હોસ્પિટલ સહિત અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહ આજે સવારે અમદાવાદમાં ગુજરાત ...
19