રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 ઑક્ટોબર 2021 (15:43 IST)

અમદાવાદમાં ATSના દરોડા

અમદાવાદના જુહાપુરાના સકીદ એપાર્ટમેન્ટમાં રેડ કરી ATSએ એક આરોપી શાહિદ સઈદને ઝડપ્યો છે. ATSના જણાવ્યા અનુસાર, અમદાવાદ અને મુંબઈથી આરોપીઓ ઝડપાયા છે. 
 
આ આરોપી પાસેથી 139 સિમ કાર્ડ મળી આવ્યા છે. આ આરોપીએ અમિત નામના યુવક પાસેથી 139 સિમ કાર્ડ મેળવ્યા હતા. Voip એક્સચેન્જ સોફ્ટવેરના ઉપયોગથી ગેરકાયદે પ્રવૃતિ કરતા હતા