રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 25 એપ્રિલ 2021 (16:50 IST)

કોઈ ઉમેદવાર પૉઝિટિવ કોઈની મોત... બંગાળમાં કોરોનાના કહેર વચ્ચે કાલે 36 સીટ પર સાતમા ચરણની વોટિંગ

બંગાલમાં સાતમા ચરણના મતદાન વચ્ચે સોમવારે એટલે કે 26 એપ્રિલને સાતમા ચરણનીએ વોટિંગ છે. સોમવારે રાજ્યની 36 વિધાનસભા સીટો માટે મતદાન હશે. બીજેપી અને સત્તાધારી તૃણમૂલ કાંગ્રેસએ જ્યાં 
વોટિંગથી પહેલા તેમની કમસ કસી લીધી છે તેમજ કોરોના વાયરસના વધતા કેસને લઈને જનતામાં ડરનો વાતાવરણ છે. 
 
સોમવારે સાઉથ દિનજાપુર અને માલદાની 6-6 સીટ, મુર્શીદાબાદની 11 સીટ, પશ્ચિમી બર્દમાનની 9 અને કોલકત્તાની ચાર સીટ પર ચૂંટણી થવી છે. દક્ષિણી કોલકત્તાની ચાર સીટમાંથી એક સીટ બંગાળની મુખ્યમંત્રી મમની બનર્જીની સીટ ભવાનીપુર પણ છે. જ્યાંથી તે અત્યારે ચૂંટડી લડતા આવી રહી છે. આ વખતે અહીંથી ટીએમસી સરકારમાં મંત્રી સોવનદેબ ચટોપાધ્યાય ચૂંટણી લડી રહ્યા છે. બીજેપીએ આ સીટ પર એક્ટર રૂદ્રનીલ ઘોષએ ઉભો કર્યા છે. 
 
જણાવીએ કે બંગાળની કુળ 294 વિધાનસભા સીટ પર આઠ ચરણમાં મતદાન થઈ રહ્યો છે. આખરે ચરણનો મતદાન 29 એપ્રિલને થશે. રાજ્યમાં 27મ માર્ચ પ્રથમ ચરણનો મતદાન થયુ હતું. 
 
તેમજ બંગાળમાં શનિવારે કોરોના વાયરસના 14 હજારથી વધુ કેસ આવ્યા છે. તેમજ 59 લોકોએ જીવ ગુમાવ્યો છે. કુળ સંક્રમિતોની સંખ્યામાંથી 1 હજારથી 27કેસ એકલા કોલકત્તામાં જ છે અને શહેરમાં કોરોનાથી 20 દર્દીઓએ જીવ ગુમાવ્યો. 
 
આ વચ્ચે રવિવારે ટીએમસીના ત્રીજા ઉમેદવારની કોરોનાથી મોત થઈ ગઈ છે. નાર્થ 24 પરગના જિલ્લાના ખારદાહથી ટીએમસી ઉમેદવાર કાજલ સિન્હાએ રવિવારે કોરોનાના કારણે દમ તોડ્યુ છે. જનાવીએ કે નાર્થ 24 પરગનામાં 22 એપ્રિલને મતદાન થયો હતો. તેમજ કે સાતમા ચરણના મતદાનથી પહેલા ફરીથી સંક્રમિત થયા કેંદ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો અને તેમની પત્ની પણ પૉઝિટિવ થઈ ગયા છે.