1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated: બુધવાર, 29 જૂન 2022 (17:53 IST)

બિગ બ્રેકીંગ સમાચાર- મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કોરોનાની ઝપેટમાં

cm bhupendra
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને કોરોનાના હળવા લક્ષણો સામે આવ્યા છે. આ બાદ, હળવા લક્ષણો જણાતા કોવિડ ટેસ્ટ કરાતા ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ, તેમના નિવાસસ્થાને એસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ સાથે જ, તેમની તબિયત હાલ સ્થિર છે