શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 12 સપ્ટેમ્બર 2021 (12:42 IST)

મુખ્યમંત્રી પસંદગીને લઇને મોટા સમાચાર- આ નવા નામની પણ થઈ ચર્ચા

મુખ્યમંત્રીઓની રેસમાં આ નામ મોખરે છે: ગુજરાતના નવા મુખ્યમંત્રીની રેસમાં જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલા મોખરે છે. તે તમામ પટેલ સમાજમાંથી આવે છે. આર.સી.ફલદુ, ગોરધન ઝાડફિયા અને પ્રફુલ પટેલના નામ પણ મુખ્યમંત્રી પદ માટે ચાલી રહ્યા છે, પરંતુ માંડવિયા અને નીતિન પટેલને આ રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે.
 
તે વચ્ચે ગુજરાતના નવા મુખ્યમંત્રી ની પસંદગી કરવાની છે ત્યારે ઘણા નેતાઓની પસંદગીને નામને લઈને અટકળો ચાલી રહી છે ત્યારે હવે એક નવું નામ પણ ચર્ચામાં આવ્યો છે જે નામ છે આર.સી.ફળદુ