રવિવાર, 14 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 29 માર્ચ 2020 (10:36 IST)

રાજકોટ માં જાહેર માં ક્રિકેટ સહીત ની અન્ય રમતો રમતા પેહલા થજો સાવધાન

રાજકોટ માં જાહેર માં ક્રિકેટ સહીત ની અન્ય રમતો રમતા પેહલા થજો સાવધાન
આજે કોરોના ના બે પોઝિટિવ કેસ, પોઝિટિવ કેસનો આંકડો 55 પર પહોંચ્યો, ગીર સોમનાથ ઉપરાંત ગાંધીનગરના એક વ્યક્તિનો પણ કેસ પોઝિટિવ ,72 કેસ નો રિપોર્ટ આવ્યો નેગેટિવ
રાજકોટ માં જાહેર માં ક્રિકેટ સહીત ની અન્ય રમતો રમતા પેહલા થજો સાવધાન...પોલીસ તમારી વિરુદ્ધ કરી શકે છે કાર્યવાહી...કોરોના વાઇરસ ની વચ્ચે લોકડાઉન નો ભંગ કરી જાહેર માં ક્રિકેટ રમતા ૧૪ લોકો વિરુદ્ધ પોલીસે કરી કાર્યવાહી...રાજકોટ યુનિવર્સીટી પોલીસે જાહેર માં ક્રિકેટ રમતા ૧૪ લોકો ને ઝડપી કલમ ૨૬૯,૧૧૪ તેમજ જી પી એક્ટ કલમ ૧૩૫ મુજબ ની કાર્યવાહી કરી.